GUJARAT: સાળીએ પોતાના જ બનેની સાથે એવું કર્યું કે, બહેનના પગ નીચેથી જમીન ખસી ગઇ

રાંદેરમાં પ્રેમિકાના ઇશારે પ્રેમિએ બનેવી પર કુહાડી લઇને તુટી પડ્યા હતા. માથા સહિત હાથ પર ઘા માર્યા હતા. હૂમલો કરી હત્યાનો પ્રયાસ કરતો વીડિયો સામે આવતા પોલીસ પણ ઘટના બાદ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. એટલું જ નહી પ્રેમલગ્ન કરતા સાળીને મન દુખ થયું હતું. જેના કારણે ઇજાગ્રસ્ત સલીમે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 18 વર્ષના પ્રેમ લગ્નમાં આ 5 મી વખત હૂમલો થયો છે. જેના કારણે સમગ્ર પરિવાર ડરના માહોલમાં જીવી રહ્યા છે. 
GUJARAT: સાળીએ પોતાના જ બનેની સાથે એવું કર્યું કે, બહેનના પગ નીચેથી જમીન ખસી ગઇ

સુરત : રાંદેરમાં પ્રેમિકાના ઇશારે પ્રેમિએ બનેવી પર કુહાડી લઇને તુટી પડ્યા હતા. માથા સહિત હાથ પર ઘા માર્યા હતા. હૂમલો કરી હત્યાનો પ્રયાસ કરતો વીડિયો સામે આવતા પોલીસ પણ ઘટના બાદ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. એટલું જ નહી પ્રેમલગ્ન કરતા સાળીને મન દુખ થયું હતું. જેના કારણે ઇજાગ્રસ્ત સલીમે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 18 વર્ષના પ્રેમ લગ્નમાં આ 5 મી વખત હૂમલો થયો છે. જેના કારણે સમગ્ર પરિવાર ડરના માહોલમાં જીવી રહ્યા છે. 

હાલ આ ઘટનાનો સીસીટીવી સામે આવ્યા બાદ હત્યાના પ્રયાસ અને કાવતરા પૂર્વક હત્યા આયોજિત હોવાનું ઇજાગ્રસ્ત સલીમે જણાવ્યું છે. સલીમ હાસીમ સાદીકિ (હૂમલાનો ભોગ બનનાર) જણાવ્યું કે, રાંદેર તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે. નોકરી કરીને બે સંતાનો સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. 14 મી તારીખે રાત્રે તેઓ ઘર નજીક પોતાના કામ અર્થે ગયો હતો. જ્યાં પાછળથી એક ઇસમે આવીને તેના પર કુહાડીથી હૂમલો કર્યો હતો. કુહાડીના ઉપરાછાપરી ઘા માર્યા હતા. 

તપાસ કરતા ખ્યાલ આવ્યો કે, સાળી આસમાના ઇશારે પ્રેમી સજ્જાદ દ્વારા હૂમલો કરાયો હતો. તેનો ઇરાદો હત્યાનો જ હતો. હૂમલા બાદ તે જમીન પર ઢળી પડતા હૂમલાખોર ભાગી છુટ્યો હતો. હાલ તો તેની સારવાર માટે સિવિલ લઇ જાવાયો હતો. જ્યાં તેને માથામાં બે ઘામાં 9 ટાંકા, ડાબા હાથની કોણી પર 3 અને શરીર પર ઘા પડ્યા હતા તેની સારવાર બાદ તેને રજા આપી દેવાઇ હતી. સીસીટીવીમાં સમગ્ર ઘટના બાદ આ હૂમલો કરીને હત્યાનું કાવતરુ ઘડાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news