Khedbharma Gujarat Chutani Result 2022: ખેડબ્રહ્મા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે રીકાઉન્ટીંગ કરી માંગણી

Khedbharma Gujarat Chunav Result 2022: સાબરકાંઠા જીલ્લાની ચાર વિધાનસભા પૈકી પર હાલ તો કાંટે કી ટક્કર જેવી સ્થિતી જોવા મળી રહી છે. પુર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને ત્રણ ટર્મ વિજેતા અશ્વિન કોટવાલ વચ્ચે ચુંટણી જંગ ખેલાઈ રહ્યો છે.

Khedbharma Gujarat Chutani Result 2022: ખેડબ્રહ્મા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે રીકાઉન્ટીંગ કરી માંગણી

Khedbharma Gujarat Chutani Result 2022: ખેડબ્રહ્મા વિધાનસભા એટલે કે અહીં વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના એમ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. સાબરકાંઠા જીલ્લાની ચાર વિધાનસભા પૈકી પર હાલ તો કાંટે કી ટક્કર જેવી સ્થિતી જોવા મળી રહી છે. પુર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને ત્રણ ટર્મ વિજેતા અશ્વિન કોટવાલ વચ્ચે ચુંટણી જંગ ખેલાઈ રહ્યો છે.

ખેડબ્રહ્મા બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલે રીકાઉન્ટીંગ કરી માંગણી

રીકાઉન્ટીંગ ની માંગણી ભાજપે કરી 

ચૂંટણી તંત્ર દ્વારા પાંચ રેન્ડમ વીવીપેટ પસંદ કરી તેની સ્લીપ ગણતરી શરુ કરાઈ 

ગણતરી બાદ રિઝલ્ટ જાહેર કરવા નિર્ણય કરાશે

ખેડબ્રહ્મા બેઠકના ભાજપ ઉમેદવાર અશ્વિન કોટવાલે માગ્યું રિકાઉન્ટિંગ

ખેડબ્રહ્મા બેઠક પર ભાજપને 64722,કોંગ્રેસ 66770 અને આપને 54527 મત મળ્યા

ખેડબ્રહ્મા બેઠકના 900 વોટ ગણતરી કરવાના બાકી

2201 પોસ્ટલ બેલેટ પણ હાલ ગણવાના બાકી

2048 મતથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ

સાબરકાંઠા 

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 26
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 2924 મતે આગળ

સાબરકાંઠા 

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 22
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 4900 મતે આગળ

સાબરકાંઠા 

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 20
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 5700 મતે આગળ

સાબરકાંઠા 

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 17
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 9300  મતે આગળ

સાબરકાંઠા 

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 13
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 14000  મતે આગળ

સાબરકાંઠા 

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 11
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 7312 મતે આગળ

સાબરકાંઠા 

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 10
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 10000 મતે આગળ

સાબરકાંઠા 

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 7
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :4047 મતે આગળ

સાબરકાંઠા 
બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 6
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :2108 મતે આગળ

સાબરકાંઠા 
 
બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 2
પક્ષ : ભાજપ આગળ
મત :100 મતે આગળ

સાબરકાંઠા 
 
બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 1
પક્ષ : ભાજપ આગળ
મત :591 મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 20
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 5700 મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 17
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 9300  મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 13
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 14000  મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 11
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 7312 મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 10
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 10000 મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 10
પક્ષ : કોંગ્રેસ આગળ
મત : 10000 મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 7
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :4047 મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 6
પક્ષ : કોંગ્રેસ આગળ
મત :2108 મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 2
પક્ષ : ભાજપ આગળ
મત :100 મતે આગળ

બેઠક : ખેડબ્રહ્મા 
રાઉન્ડ : 1
પક્ષ : ભાજપ આગળ
મત :591 મતે આગળ

ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક (સાબરકાંઠા)
સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. બે ટર્મને બાદ કરતા અહીં કોંગ્રેસ જ સત્તા પર આવ્યું છે. બેઠક પર આદિવાસી ઉપરાંત ઠાકોર, પાટીદાર, અને ક્ષત્રિય મતો પણ મહત્વપૂર્ણ છે.

2022ની ચૂંટણી
યુવા નેતા અને આદિવાસી અગ્રણી એવા અશ્વિન કોટવાલ કે જેવો વિધાનસભાના દંડક પણ રહી ચુક્યા છે. 2જી મે 2022ના રોજ કોટવાલે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. હવે તેઓ તેમના ગુરૂ ગણાતા અમરસિંહ ચૌધરીના જ પુત્ર સામે ચૂંટણી લડી રહ્યા છે. તુષાર ચૌધરી કે જેઓ અમરસિંહ ચૌધરીના પુત્ર છે. ત્યારે આમ આદમી પાર્ટીમાંથી બિપીન ગામીત ચૂંટણી લડી રહ્યા છે.

2017ની ચૂંટણી
2017 વિધાનસભા ચૂંટણીમાં ફરીથી અશ્વિન કોટવાળને કોંગ્રેસ તરફથી ત્રીજી વખત ઉમેદવાર બનાવવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી તરફથી રમીલાબેન બારાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.આ ચૂંટણીમાં અશ્વિન કોટવાલને 85916 મત મળ્યા હતા, જ્યારે રમીલાબેનને 74785 મતો મળ્યા હતા.

2012ની ચૂંટણી
વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી અશ્વિન કોટવાળને રિપીટ કરાયા, જ્યારે બીજેપી તરફથી ભોજાભાઈ મકવાણાને મેદાને ઉતારવામાં આવ્યા હતા.આ ચૂંટણીમાં પણ અશ્વિન કોટવાલનો 50000થી વધુ વોટના માર્જીનથી ભવ્ય વિજય થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news