Big Breaking: પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ

ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે ગોપાલ ઈટાલીયા પાટીદાર આંદોલન સાથે જોડાયેલો છે. 

Big Breaking: પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ

તેજશ મોદી, સુરત: ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે ગોપાલ ઈટાલીયા પાટીદાર આંદોલન સાથે જોડાયેલો છે. 

Image may contain: 1 person, standing and suit

આ ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદથી કરવામાં આવી છે. આ અંગે  વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.  અગાઉ ગૃહ રાજ્ય મંત્રી પર હુમલો કર્યો હતો. આંદોલન સમયે તેના મેસેજવાળા વીડિયો આગની જેમ વાઈરલ થયા હતાં. 

Image may contain: 1 person, standing

ઈટાલીયા અગાઉ સરકારી કર્મચારી રહી ચુક્યો છે. ગોપાલ ઈટાલીયા પહેલા મહેસુલ ખાતામાં ક્લાર્ક હતો અને ત્યાર બાદ પોલીસ વિભાગમાં નોકરી કરી હતી. પાટીદાર આંદોલન સમયે નોકરી છોડી દીધો હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news