ગુજકેટની 31મી માર્ચે, સવાલાથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષામાં બેસશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચરત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટાઇમ ટેબલ મુજર 31 માર્ચ 2020ના રોજ સવારનાં 10થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું  પેપર લેવામાં આવશે. જ્યારે બપોરે 1થી 2 વાગ્યા દરમિયાન બાયોલોજી અને 3થી 4 વાગ્યા સુધીમાં ગણિતનું પેપર લેવાશે. 31 માર્ચનાં રોજ આ એન્ટરન્સ ટેસ્ટની પરીક્ષા ગ્રુપ એમાં 49 હજારથી પણ વધારે જ્યારે ગ્રુપ બીમાં 75 હજારથી વધારે અને એબી ગ્રુપનાં 374 જેટલા વિદ્યાર્થીઓ બેસશે. આ પ્રકારે કુલ 1 લાખ 25 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ બેસવાનાં છે. 
ગુજકેટની 31મી માર્ચે, સવાલાથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષામાં બેસશે

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચરત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટાઇમ ટેબલ મુજર 31 માર્ચ 2020ના રોજ સવારનાં 10થી 12 વાગ્યા સુધી ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું  પેપર લેવામાં આવશે. જ્યારે બપોરે 1થી 2 વાગ્યા દરમિયાન બાયોલોજી અને 3થી 4 વાગ્યા સુધીમાં ગણિતનું પેપર લેવાશે. 31 માર્ચનાં રોજ આ એન્ટરન્સ ટેસ્ટની પરીક્ષા ગ્રુપ એમાં 49 હજારથી પણ વધારે જ્યારે ગ્રુપ બીમાં 75 હજારથી વધારે અને એબી ગ્રુપનાં 374 જેટલા વિદ્યાર્થીઓ બેસશે. આ પ્રકારે કુલ 1 લાખ 25 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ બેસવાનાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news