રાશિફળ : આ મંત્રથી સર્વપ્રકારની બાધાઓ થશે દૂર, અણધાર્યો ખર્ચ આવી શકે છે

આજે 2 નવેમ્બર એટલે કે આસો વદ નવમી. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે મઘા નક્ષત્ર છે અને યોગ શુકલ છે. આજની ચંદ્ર રાશિ સિંહ છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 

રાશિફળ : આ મંત્રથી સર્વપ્રકારની બાધાઓ થશે દૂર, અણધાર્યો ખર્ચ આવી શકે છે

આજે 2 નવેમ્બર એટલે કે આસો વદ નવમી. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે મઘા નક્ષત્ર છે અને યોગ શુકલ છે. આજની ચંદ્ર રાશિ સિંહ છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ... 

પ્રશ્ન – લક્ષ્મીનારાયણ મંત્ર-

  1. આ મંત્રથી સર્વપ્રકારની બાધા દૂર થાય છે
  2. અંતરાય માર્ગમાંથી નિર્મૂળ થાય છે
  3. શ્રીમહાલક્ષ્મીદેવી શ્રીનારાયણ સાથે સ્થાયી નિવાસ કરે છે
  4. જીવનની સર્વ મનોકામના સિદ્ધ કરવામાં આ મંત્ર મદદરૂપ થાય છે
  5. ઓમ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મીવાસુદેવાય નમઃ .

તારીખ

2 ઓક્ટોબર 2018, શુક્રવાર

માસ

આસો વદ નવમી

નક્ષત્ર

મઘા

યોગ

શુકલ

ચંદ્ર રાશી

સિંહ (મ,ટ)

  1. કુમારયોગ સવારે 7.11 થી રાત્રે 12.00 વાગ્યા સુધી
  2. વૈધૃતિ અને મહાપાત યોગ સવારે 9.02 કલાકે સંપૂર્ણ
  3. સિદ્ધિયોગ રાત્રે 12.00 થી બીજા દિવસના સૂર્યોદય સુધી
  4. આજે ભૂદેવી અને શ્રીદેવીને પ્રસન્ન કરવાનો દિવસ
  5. શ્રીમહાલક્ષ્મીદેવીને ખીર ધરાવી અને ભોજનમાં ગ્રહણ કરવી

મેષ (અલઈ)

  1. આજે નિર્ણય વિચારીને કરવો
  2. ત્યાગ કરતા પહેલા વિચારજો
  3. આપને સમર્થન પ્રાપ્ત થાય
  4. ભાષા આપને લાભ અપાવી જાય

વૃષભ (બવઉ)

  1. હિંમત થોડી વધી જાય
  2. ઘર સંબંધી કાર્યોમાં પ્રવૃત્ત થવાય
  3. પ્રવાસ થઈ શકે છે
  4. કોઈના જામીન થતા પહેલા પેપર્સ ચકાસવા

મિથુન (કછઘ)

  1. ઈલેક્ટોનિક સાથે જોડાયેલાને લાભ
  2. પોતાનું ઘર બનાવવનો સંકલ્પ સરળ થાય
  3. વેપારમાં થોડી અનિશ્ચિતતા રહે
  4. સ્ત્રી જાતકોએ ત્વરીત નિર્ણય ન લેવા

કર્ક (ડહ)

  1. જીવનસાથીના કાર્યમાં ધન ખર્ચાય
  2. મુસાફરીમાં પણ વધુ ધન ખર્ચાય
  3. ગુસ્સો થોડો વધુ આવે
  4. ખાસ કરીને વેપારના સ્થાનમાં

સિંહ (મટ)

  1. પિતાનું આરોગ્ય જાળવવું
  2. પોતાનું આરોગ્ય પણ ખાસ સાચવજો
  3. સરકારી તપાસ ન થાય તે જોજો
  4. સંધ્યા સમય થોડો વધુ સરળ રહેશે

કન્યા (પઠણ)

  1. વિશેષ સાવધાની રાખવાની ઇચ્છા થાય
  2. સ્થાનાંતરના યોગ પણ રચાયા છે
  3. એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલાને ઉન્નતિની તકો
  4. મિત્રો સાથે અણબનાવ બની શકે છે

તુલા (રત)

  1. લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર છે
  2. જમીનના કાર્યમાં પ્રવૃત્ત થવાય
  3. વેપારમાં સોદા થોડા સમય માટે અટવાય
  4. પતિને પત્ની તરફથી સહકાર મળે

વૃશ્ચિક (નય)

  1. જીવનસાથી સાથે અગત્યની ચર્ચા થાય
  2. પિતા દ્વારા સહકાર મળે
  3. માતા દ્વારા પણ ધનપ્રાપ્ત થાય
  4. મિઠાઈ ખરીદી થઈ શકે છે

ધન (ભધફઢ)

  1. વેપાર અર્થે પરદેશ જવાનું થાય
  2. એક્સપોર્ટના વ્યાવસાયિકોને લાભ
  3. પરિવારમાં ભાષાનો ઉપયોગ શાલીન રાખવો
  4. અણધાર્યો ખર્ચ આવી જાય

મકર (ખજ)

  1. જીવનસાથીનું અનઅપેક્ષિત વર્તન થાય
  2. થોડી ચડભડ થાય
  3. વેપારમાં આવક વધે
  4. તમારી સૂઝસમઝ રંગ લાવે

કુંભ (ગશષસ)

  1. આરોગ્ય જાળવવું
  2. પતિ-પત્ની બંને વ્યક્તિએ
  3. ઘરખર્ચમાં વૃદ્ધિ થાય
  4. પેટની બિમારીની સતામણી વધી શકે છે

મીન (દચઝથ)

  1. નિર્ણય લઈ ન શકાય
  2. કાર્ય અટવાય
  3. સંતાનની તકો ઉજળી બનતી દેખાય
  4. નોકરીમાં સહકાર્યકર્તાથી લાભ થઈ શકે છે
  1. જીવનસંદેશ – દિવાળીના તહેવારના પવિત્ર દિવસોમાં મન શાંત રાખજો, પ્રફુલ્લિત રહેજો અને આરોગ્ય જાળવજો.

    જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news