અક્ષરધામમાં 10 હજાર દીવડા પ્રગટાવી કરાઈ દિવાળીના પર્વની ઉજવણી

અક્ષરધામમાં 10 હજાર દીવડા પ્રગટાવી કરાઈ દિવાળીના પર્વની ઉજવણી

ગાંધીનગરઃ દિવાળીના પર્વ નિમિતે ગાંધીનગરના અક્ષરધામમાં 10 હાજાર દિવળા પ્રગટાવી પ્રકાશ ફેલાવવામાં આવ્યો હતો. 

છેલ્લા 26 વર્ષથી આ મંદિરમાં આજ પ્રકારે દીવડા કરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ રોશની તેમજ દીવડાના દર્શનનો લાભ હરિભક્તોને પાંચમ સુધી મળશે. 

લાભ પાંચમના દિવસે અક્ષરધામનો જન્મદિવસ હોવાથી તે દિવસે પણ અદભુત આયોજન કરવામાં આવે છે. આ દીવડાથી શુશોભીત મંદિર અને શાંતિમય વાતાવરણની અનુભૂતિ થાય છે. મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો રોશની જોવા આવ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news