Gujarat Election 2022: ભાજપે બાગી બનેલા 7 હોદેદારો સામે લીધા આકરા પગલા, કર્યો સસ્પેન્ડ

Gujarat Election 2022:  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં જે નેતાને ટિકિટ ન મળી હતી તેઓ નારાજ થઈને બાગી બન્યા હતા અને અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

Gujarat Election 2022: ભાજપે બાગી બનેલા 7 હોદેદારો સામે લીધા આકરા પગલા, કર્યો સસ્પેન્ડ

Gujarat Election 202, બ્રિેજેશ દોશી, ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આજે મોટી કાર્યવાહી કરી છે. ભાજપે આજે બળવાખોર ઉમેદવારોને સસ્પેન્ડ કર્યાં છે.

અપક્ષની ઉમેદવારી નોંધાવનાર આ નેતાને કર્યા સસ્પેન્ડ

  • નર્મદા નાંદોદના હર્ષદભાઈ વસાવા
  • જૂનાગઢ કેશોદના અરવિંદભાઈ લાડાણી
  • સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના છત્રસિહ ગુંજારિયા
  • વલસાડ પારડીના કેતનભાઈ પટેલ
  • રાજકોટ ગ્રામ્યના ભરતભાઈ ચાવડા
  • ગીર સોમનાથ વેરવાળના ઉદયભાઈ શાહ
  • અમરેલી રાજુલના કરણભાઈ બારૈયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં જે નેતાને ટિકિટ ન મળી હતી તેઓ નારાજ થઈને બાગી બન્યા હતા અને અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ નેતા સામે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલે કડક કાર્યવાહી કરતા બળવાખોર નેતાને સસ્પેન્ડ કર્યાં છે. 

No description available.

મહત્નનું છે કે, આ તમામ લોકોએ ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ હતા અને  અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પક્ષે આ તમામ બળવાખોર નેતા સામે કાર્યવાહી કરતા  સસ્પેન્ડ કર્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news