By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

Cookies Setting

By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device and the processing of information obtained via those cookies (including about your preferences, device and online activity) by us and our commercial partners to enhance site navigation, personalise ads, analyze site usage, and assist in our marketing efforts. More information can be found in our Cookies and Privacy Policy. You can amend your cookie settings to reject non-essential cookies by clicking Cookie Settings below.

Manage Consent Preferences

Strictly Necessary Cookies

These cookies are necessary for the website to function and cannot be switched off in our systems. They are usually only set in response to actions made by you which amount to a request for services, such as setting your privacy preferences, logging in or filling in forms. You can set your browser to block or alert you about these cookies, but some parts of the site will not then work or you may not be able to login.

Functional Cookies

These cookies enable the website to provide enhanced functionality and personalisation. They may be set by us or by third party providers whose services we have added to our pages. If you do not allow these cookies then some or all of these services may not function properly.

Targeting Cookies

These cookies may be set through our site by our advertising partners. They may be used by those companies to build a profile of your interests and show you relevant adverts on other sites. They are also used to limit the number of times you see an advert as well as help measure the effectiveness of an advertising campaign. They do not store directly personal information, but are based on uniquely identifying your browser and internet device. If you do not allow these cookies, you will experience less targeted advertising.

Performance Cookies

These cookies allow us to count visits and traffic sources so we can measure and improve the performance of our site. They help us to know which pages are the most and least popular and see how visitors move around the site. All information these cookies collect is aggregated and therefore anonymous. If you do not allow these cookies we may not know when you have visited our site, and may not be able to monitor its performance.

हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡBusinessTechWorldHealth
facebooktwitter
hindi news
  • Zee NewsEnglish
  • NEWS
  • VIDEOS
  • LIVE-TV
  • PHOTOS
Search iconmobile app
  • હોમ
  • લાઇવ TV
  • વીડિયો
  • વેબ સ્ટોરી
  • ગુજરાત
  • ફોટો
  • ભારત
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • બોલીવુડ
  • વેપાર
  • ટેકનોલોજી
  • નોકરી
  • હેલ્થ
  • ધાર્મિક
  • લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
state logo
उत्तर प्रदेश
state logo
उत्तराखंड
state logo
मध्‍य प्रदेश
state icon
छत्‍तीसगढ़
state logo
हरियाणा
state icon
दिल्ली
state icon
बिहार
state icon
झारखंड
state logo
राजस्‍थान
Prev
Next
ગુજરાતી ન્યૂઝ
Gujarat

RTE Admission: RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ, બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ; ઋષિકેશ પટેલ

આ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. 

Last Updated: May 31, 2023, 08:58 PM IST
 RTE Admission: RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ, બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ; ઋષિકેશ પટેલ

ઝી બ્યુરો/ગાંધીનગર: RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. આ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. 

ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! રાજ્યના 3 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી. વધુમાં આર.ટી.ઇ. હેઠળ બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને પ્રવેશ મેળવેલ 1291 જેટલા એડમીશન રદ્દ કરવામાં આવ્યા છે.

સ્માર્ટ વિલેજ: સરકાર ગુજરાતના આ 35 ગામનો કરશે વિકાસ, જાણી લો કયા ગામને લોટરી લાગી

અત્રે ઉલ્લેખનીય છે કે, RTE ACT-૨૦૦૯ની કલમ ૧૨.૧(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે ચાલી છે. જેમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૯,૮૬૩ જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં ૨૫ ટકા મુજબ ૮૨, ૮૫૩ જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ ૯૮, ૬૫૦ અરજીઓ મળી છે. તે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૮,૮૯૦ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો. 

Team India: કોણ છે ઋતુરાજ ગાયકવાડની ભાવિ પત્ની? જેના માટે WTC ફાઇનલને કહી બાય બાય!

પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી ૧,૧૩૦ જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-૧/ધો-૨માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજો રાઉન્ડ તા. ૨૯/૦૫/૨૦૨૩, સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ ૪,૯૬૬ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૦૫/૦૬/૨૦૨૩, સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે. 

7th Pay Commission: જુલાઈમાં ફરી વધી શકે છે  DA,પગારમાં 8 રૂપિયા જેટલો વધારો સંભવ

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ૯૯૫૮ શાળાઓમાં ૨૫ ટકા લેખે ઉપલબ્ધ ૭૧૪૫૨ જગ્યાઓ પર ૨૧૮૨૨૮ અરજીઓ મળી હતી, તે પૈકી ૧૭૬૪૪૫ અરજીઓ જિલ્લા કક્ષાએ માન્ય થઈ હતી અને ૪૧૭૮૩ અરજીઓ અમાન્ય ઠરી હતી. પ્રવેશ પ્રક્રિયાના ૪ રાઉન્ડ બાદ એકદંરે ૬૪૩૯૫ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે માટે વિદ્યાર્થી દીઠ રૂ. ૩૦૦૦ લેખે રૂ. ૧૪૦.૪૧ કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવી છે. જ્યારે શાળાઓને રૂ. ૧૩૬૭૫ લેખે ફી પરત ચુકવણી પેટે રૂ. ૫૨૧.૯૨ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. 

જામનગરમાં ફાયરિંગની વધુ એક ઘટનાથી ખળભળાટ; ભાઈ જ ભાઈના લોહીનો પ્યાસો બન્યો!

RTE એક્ટ હેઠળ ઉપલબ્ધ જગ્યાઓ પૈકી બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ અરજદારોની પસંદગીના અભાવે સમગ્ર રાજ્યમાં ૩૦,૧૨૭ જેટલી જગ્યાઓ ખાલી રહી છે. જેમાં ગુજરાતી માધ્યમની ૧૪,૫૪૬, અંગ્રેજી માધ્યમની ૧૨,૪૬૬, હિન્દી માધ્યમની ૨,૮૨૮ તથા અન્ય માધ્યમની ૨૮૭ જગ્યાઓનો સમાવેશ થાય છે. 

Shloka-Akash Ambani: મુકેશ અંબાણીના ઘરે 'લક્ષ્મી' અવતરી, શ્લોકાએ આપ્યો પુત્રીને જન્મ

ઉલ્લેખનીય છે કે, પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલા અને માન્ય અરજી ધરાવતા ૧૩,૨૯૯ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગીની તક તા. ૨૩/૦૫/૨૦૨૩ થી તા. ૨૫/૦૫/૨૦૨૩ દરમિયાન આપવામાં આવી હતી. આ સમયગાળામાં એકંદરે કુલ ૮, ૩૮ અરજદારોને શાળાઓની પુનઃ પસંદગી કરી હતી, જ્યારે બાકીના ૫,૦૬૧ અરજદારોએ પ્રથમ રાઉન્ડ પૂર્વે ભરેલ ફોર્મની શાળાઓ યથાવત રાખી હતી. 

એક સપ્તાહ બાદ બુધ કરશે વૃષભ રાશિમાં ગોચર, આ 5 રાશિના જાતકોને જલસા

gujaratadmissionRTEરાઈટ ટુ એજ્યુકેશન
Comments - Join the Discussion
Share

Trending Photos

  • alt
    photo icon5
    Parineeti Raghav Wedding Pics
    Parineeti Raghav Wedding Pics: રાઘવનો હાથ પકડી મંડપ સુધી પહોંચી પરિણીતી ચોપડા, 7 તસવીરો કરી શેર
  • alt
    photo icon5
    Parineeti-Raghav Wedding
    Parineeti-Raghav Wedding Photos: ચૂડો, મહેંદી અને સિંદૂર સાથે સામે આવી રાઘવ કી દુલ્હનિયાની પહેલી તસવીર
  • alt
    photo icon7
    Vastu Plant
    Vastu Plant: ઘરની બહાર લગાવેલો આ છોડ કરે છે સોનાના સિક્કાનો વરસાદ, ઉગાડતાં જ થશે ધનવર્ષા
  • alt
    photo icon7
    Ambaji Temple
    મા અંબાનું ધામ કેવુ ઝળહળતું થયું જુઓ, અંબાજીને લાઈટિંગનો શણગાર, PHOTOs

More Stories

  • કાર પર સ્ટંટ કરતી યુવતીઓનો Video વાયરલ, પોલીસે 18000 રૂપિયાનું ચલણ કાપ્યું
    કાર પર સ્ટંટ કરતી યુવતીઓનો Video વાયરલ, પોલીસે 18000 રૂપિયાનું ચલણ કાપ્યું
  • ગુજરાત ભાજપના સાંસદે પોલીસ પર લગાવ્યા મોટા આરોપ, પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ
    ગુજરાત ભાજપના સાંસદે પોલીસ પર લગાવ્યા મોટા આરોપ, પોલીસ વિભાગમાં મચ્યો ખળભળાટ
  • ક્યારે થશે બૃજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહી? રેસલરોના મામલે દિલ્હી પોલીસે આપી માહિતી
    ક્યારે થશે બૃજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહી? રેસલરોના મામલે દિલ્હી પોલીસે આપી માહિતી
  • BREAKING: ગુજરાત સરકારે ડેપ્યુટી કલેકટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને પ્રમોશન
    BREAKING: ગુજરાત સરકારે ડેપ્યુટી કલેકટર કક્ષાના જુનિયર સ્કેલના 77 અધિકારીઓને પ્રમોશન
  • Adani Group એ કરી અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત, પોતાની ત્રણ કંપનીઓના શેર વેચશે
    Adani Group એ કરી અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત, પોતાની ત્રણ કંપનીઓના શેર વેચશે

Trending news

Ahmedabad
મને બધી વાતનુ સુખ છે, માત્ર રાતનું સુખ નથી મળતુ, તુ મને આપીશ? સસરાએ વહુને આવુ પૂછ્યુ
India Canada Row
કેનેડા જનારા ગુજરાતી વિદ્યાર્થીઓની પેટર્ન બદલાઈ, નવા સત્રની ફી ભરવાનું ટાળ્યું
pm modi
ગુજરાત આવશે પીએમ મોદી : ફરી એકવાર રાજભવનમાં મીટિંગોનો દોર ચાલશે
RBI
Repo Rates: શું આરબીઆઇ આ વખતે રેપો રેટ્સમાં કરશે વધારો? આવી ગયું મોટું અપડેટ
canada
ભારતના વળતા પ્રહારથી હવે કેનેડાના બદલાયા સૂર, કહ્યું- ભારત સાથેના સંબંધ મહત્વપૂર્ણ
Powered by Tomorrow.io
Asian Games
એશિયન ગેમ્સ 2023: ભારતે જીત્યો પહેલો ગોલ્ડ, શુટિંગમાં ભારતીય ત્રિપુટીએ વગાડ્યો ડંકો
hair fall
Hair Fall: વાળને ખરતા અટકાવવા હોય તો રોજ કરો આ યોગાસન, વાળ થશે કાળા અને લાંબા
Heavy Rain Alert
આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, મેઘરાજા ધબધબાટી બોલાવશે
Shani gochar in kumbh
2025 સુધી આ રાશિવાળા પર વરસશે છપ્પર ફાડ રૂપિયા, શનિદેવ આપશે સફળતા
OSIRIS-ReX
આ વસ્તુનું સેમ્પલ લઇ આવ્યું NASA નું સ્પેસક્રાફ્ટ, કાપ્યું 643 કરોડ કિમીનું અંતર