Monalisa ની એક મહિલા સાથે થઈ લડાઈ? VIDEO માં લાકડી સાથે જુઓ દેશી ફાઈટ

આ વીડિયોમાં મોનાલિસા (Monalisa Video) સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ તેના હાથમાં લાકડી છે અને તે એક મહિલા સાથે લડતી જોવા મળે છે. પહેલા તો બંને એકસરખા લાગે છે

Monalisa ની એક મહિલા સાથે થઈ લડાઈ? VIDEO માં લાકડી સાથે જુઓ દેશી ફાઈટ

નવી દિલ્હી: ભોજપુરી સિનેમાની સુપરસ્ટાર અને ટીવી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને (Video) કારણે હેડલાઇન્સમાં રહે છે. તેના ચાહકો આતુરતાથી તેના ડાન્સ વીડિયોની રાહ જુએ છે. આવી સ્થિતિમાં હવે તેનો એક નવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં મોનાલિસા ડાન્સ કરવાને બદલે ફાઇટ કરતી જોવા મળી રહી છે.

જબરદસ્ત ફાઇટથી દેખાળ્યો દમ
આ વીડિયોમાં મોનાલિસા (Monalisa Video) સાડી પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ તેના હાથમાં લાકડી છે અને તે એક મહિલા સાથે લડતી જોવા મળે છે. પહેલા તો બંને એકસરખા લાગે છે, પરંતુ પછી મોનાલિસા તાકાત લગાવીને તે મહિલાને ઘક્કો મારે છે. જુઓ આ વીડિયો…

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MONNALLISA (@aslimonalisa)

શૂટિંગનો છે વીડિયો
આ વીડિયો જોઈને ગભરાશો નહીં, કારણ કે આ વીડિયો શૂટિંગ દરમિયાનનો છે. કારણ કે આ શેર કરતી વખતે ખુદ મોનાલિસાએ આ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. આ વીડિયોને શેર કરતાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું હતું, 'કેટ ફાઇટ ... ઓન સ્ક્રીન ફાઇટ-ફાઇટ પર ... ઓફ સ્ક્રીન ફ્રેન્ડ-ફ્રેન્ડ.'

'નમક ઇશ્ક કા'માં મળશે જોવા
વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા (Monalisa) આ દિવસોમાં ટીવી શો 'નમક ઇશ્ક કા' (Namak Ishq Ka) માં જોવા મળી રહી છે. તેમની સાથે શ્રુતિ શર્મા અને આદિત્ય ઓઝા, વિશાલ આદિત્ય સિંહ પણ આ સીરિયલમાં કામ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news