Viral Video : પાર્ટીમાં બધાની વચ્ચે ખુલી ગયું પ્રિયંકાના ડ્રેસનું બટન, પતિ નિકે કર્યું 'આ'

ફોટોસેશન દરમિયાન આ ઘટના બની હતી. હાલમાં નિકના આ વર્તનની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે

Viral Video : પાર્ટીમાં બધાની વચ્ચે ખુલી ગયું પ્રિયંકાના ડ્રેસનું બટન, પતિ નિકે કર્યું 'આ'

નવી દિલ્હી : 72મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટી કપલ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ છવાયેલા છે. તેમનો પ્રેમ પુરબહારમાં ચાલી રહ્યો છે. હાલમાં આ ફેસ્ટિવલની એક પાર્ટીમાં પ્રિયંકા ડ્રેસનું બટન જાહેરમાં ખુલી ગયું હતું પણ નિકે આદર્શ પતિની જેમ બાજી સાચવી લીધી હતી.

A post shared by Priyanka Chopra FC (@priyanka_maniacs) on

અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ એકબીજા માટે બહુ લકી સાબિત થઈ રહ્યા છે. ગયા વર્ષના અંત સમયે પ્રિયંકા અને નિકે લગ્ન કર્યા હતા અને લગ્ન પછી આ જોડી સતત ચર્ચામાં રહે છે. હાલમાં પ્રિયંકાનો સમાવેશ ફોર્બ્સના લિસ્ટમાં સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં થયો છે જ્યારે નિકનું ગીત સતત વર્લ્ડ નંબર 1ના સ્થાને છે. હવે આ જોડીનો સમાવેશ હોલિવૂડના ટોચના સિનિયરોની યાદીમાં થવા લાગ્યો છે. 

પ્રિયંકા અને તેના પતિ નિક જોનાસની પસંદગી મેટ ગાલા હોસ્ટ કમિટીના સભ્ય તરીકે કરવામાં આવી હતી. આ કમિટીના અન્ય સભ્યોમાં લેના વેથ, કૈટી પેરી, જૈરેડ લીટો, જેનિફર લોપેઝ અને એલેક્સ રોર્ડિગેઝ જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તે અને નિક આ વર્ષે મૈટ બોલ કમિટીના સભ્ય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news