કસરત કરતી કરીના લાગે છે Super Hot, Video જોઈને કરી લો ચેક

કસરત કરતી કરીનાનો વીડિયો વાઇરલ બન્યો છે

કસરત કરતી કરીના લાગે છે Super Hot, Video જોઈને કરી લો ચેક

મુંબઈ : બોલિવૂડની સુંદર એક્ટ્રેસ કરીના કપૂર નિયમિત રીતે જિમમાં એક્સરસાઇઝ કરે છે અને ક્યારેય જિમમાં ખાડો નથી પાડતી. હાલમાં કરીના કપૂરનો એવો વીડિયો સામે આવ્યો છે કે જેમાં તે જિમ કરતી જોવા મળી રહી છે. જોરદાર એક્સરસાઇઝ કરતી કરીના તેની આ મહેનતથી સુપરહોટ લાગી છે. 

A post shared by iDiva (@idivaofficial) on

આ વીડિયોમાં કરીના કપૂર ખાન તેની અને સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનના ગીત આજ કી પાર્ટી પર જિમમાં કસરત કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. સાથે જ કરીના તેના જિમના કપડાંમાં સુપરહોટ દેખાઈ રહી છે. કરીના હવે તે તેની આગામી ફિલ્મ તખ્તમાં જોવા મળશે.

કરીના કપૂર ખાન બોલિવૂડની મોસ્ટ સ્ટાઈલિશ અને સુંદર એક્ટ્રેસ છે. ફિલ્મની ઓનસ્ક્રિન પ્રેઝન્સથી લઈને પ્રેગ્નન્સી સુધી તેના આઉટફિટ ચર્ચાનો વિષય બન્યાં છે. હવે ફરી કરીના કપૂર પોતાના આઉટફીટથી ચર્ચામાં છે. કરીનાના જિમ લુક બહુ લોકપ્રિય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news