ઉર્વશી રૌતેલાએ પોસ્ટ કરી નહાતી તસવીર, ચાહકોએ કમેન્ટ કરી કે....

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની તસવીર શેયર કરી હતી જેમાં તે શાવર નીચે નહાતી જોવા મળી રહી છે. આ તસવીરમાં ઉર્વશી ગજબની ખૂબસુરત લાગે છે અને તેના ચાહકોને આ તસવીર બહુ પસંદ પડી છે. 

ઉર્વશી રૌતેલાએ પોસ્ટ કરી નહાતી તસવીર, ચાહકોએ કમેન્ટ કરી કે....

મુંબઈ : એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની તસવીર શેયર કરી હતી જેમાં તે શાવર નીચે નહાતી જોવા મળી રહી છે. આ તસવીરમાં ઉર્વશી ગજબની ખૂબસુરત લાગે છે અને તેના ચાહકોને આ તસવીર બહુ પસંદ પડી છે. 

જોકે ઉર્વશીએ જેવી સોશિયલ મીડિયામાં આ તસવીર શેયર કરી કે લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. લોકોએ કમેન્ટ કરીને ઉર્વશીને સવાલ કર્યો કે શું તમારા વોશરૂમમાં પણ કેમેરામેન હોય છે. ઉર્વશી અવારનવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોટ તસવીર શેયર કરતી રહે છે. તેની આ તસવીરને અનેક ફેન્સ પસંદ કરે છે. 

ઉર્વશી પોતાની તસવીરોમાં બહુ ફિટ દેખાય છે. આ ફિટનેસનું રહસ્ય એક્સરસાઇઝ છે. ઉર્વશી પોતાના રૂટિનમાં જિમમાં પરસેવો વહાવાનું પસંદ કરે છે. તે પોષ્ટિક ભોજન કરે છે જેના કારણે તેનું ફિગર મેઇન્ટેન રહે છે. ઉર્વશી ડાન્સ કરવામાં પણ માહેર છે. તેણે કાબિલમાં જે ડાન્સ કર્યો હતો એ લોકોને બહુ પસંદ પડ્યો હતો. ઉર્વશીની આગામી ફિલ્મ જોન અબ્રાહમ સાથેની પાગલપંતી છે અને હાલમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news