Video: વરૂણ ધવન અને સમંથાની લિપ કિસએ ઇન્ટરનેટ પર લગાવી આગ, ધડાધડ શેર થઈ રહ્યો છે આ વીડિયો
Citadel Honey Bunny:ફિલ્મો કરતા વેબ સિરીઝમાં ઇન્ટિમેટ સીન હોય તે સામાન્ય વાત છે. સીટાડેલ હની બની વેબ સિરીઝમાં પણ વરુણ ધવન અને સમાંથાનો જોરદાર કિસિંગ સીન છે. આ કિસિંગ સીનની વીડીયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ હોટ કિસિંગ સીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
Trending Photos
Citadel Honey Bunny: વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુની વેબ સીરીઝ સીટેડલ હની બની ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. આ વેબ સિરીઝ amazon prime વિડીયો પર સ્ટ્રીમ થઈ રહી છે. આ શોને લોકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વેબ સીરીઝને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. વેબ સિરીઝનું ટ્રેલર પણ ચર્ચામાં રહ્યું હતું. અને હવે વેબ સિરીઝ રીલીઝ થયા પછી એક વીડિયો ક્લિપ જોરદાર રીતે વાયરલ થઈ રહી છે. લોકો ધડાધડ આ હોટ કિસિંગ સીનનો વિડીયો વાયરલ કરી રહ્યા છે. આ વિડિયો છે વરુણ ધવન અને સામંથાની લિપ કિસનો.
ફિલ્મો કરતા વેબ સિરીઝમાં ઇન્ટિમેટ સીન હોય તે સામાન્ય વાત છે. સીટાડેલ હની બની વેબ સિરીઝમાં પણ વરુણ ધવન અને સમાંથાનો જોરદાર કિસિંગ સીન છે. આ કિસિંગ સીનની વીડીયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ હોટ કિસિંગ સીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
Amazon prime વીડિયોની આ વેબ સીરીઝ પ્રિયંકા ચોપડાની વેબ સિરીઝ સીટાડેલનું ભારતીય સ્પીન ઓફ છે. આ વેબ સિરીઝના વખાણ પણ લોકો કરી રહ્યા છે. બેબી સીરીઝમાં વરુણ ધવન અને સમંથાની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ પડી છે. આ વેબ સિરીઝ નું નિર્દેશન રાજ એન્ડ જીકે એ કર્યું છે. આ વેબ સિરીઝમાં બંને કલાકારો એક્શન મોડમાં જોવા મળે છે.
Finally it's a release day for #CitadelHoneyBunny and i am really excited to start this series tomorrow. I am sure #VarunDhawan and #SamanthaRuthPrabhu will keep us on the edge of the seat.
Enjoy this sensual clip 🥵🥵 pic.twitter.com/03qO6EYtAW
— MastiMedia (@Masti_Mediaa) November 6, 2024
સિટાડેલ હની બની વેબ સીરીઝ 90 ના દાયકામાં સેટ છે. જેમાં વરુણ બની નામના સ્ટંટમેનની ભૂમિકામાં છે. જ્યારે હની એટલે સમાંથા સ્ટ્રગલિંગ એક્ટ્રેસના રોલમાં છે. આ વેબ સિરીઝમાં કે કે મેનન, સાકીબ સલીમ, સિકંદર ખેર, સોહમ મજમુદાર, સહિતના કલાકારો પણ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે