Oops Moment: મદહોશ થઇને ડાન્સ કરી રહી હતી આ અભિનેત્રી અચાનક નીચે સરક્યો ડ્રેસ, જુઓ વીડિયો

Oops Moment: બોલીવુડ હસીનાઓ ઘણીવાર એવા કપડાં પહેરી લે છે જે તેમના માટે માથાનો દુખાવો બની જાય છે. એવું જ કંઇક થયું જ્યારે ઉર્વશી રૌતેલા સ્ટેજ પર બિંદાસ થઇને રિવીલિંગ ડ્રેસ પહેરીને ડાન્સ કરી રહી હતી. અચાનક ડાન્સ કરતાં અભિનેત્રીનો ડ્રેસ એવો નીચે સરક્યો કે તેમની Oops Moment કેમેરામાં કેદ થઇ ગઇ. 

ડાન્સનો વીડિયો વાયરલ
ઉર્વશી રૌતેલાનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ગાઉન પહેરીને એવા એવા ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે જેને જોઇને ફેન્સ ખૂબ ખુશ થઇ રહ્યા છે. 

ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી
આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા ગ્રીન કલરના બેકલેસ ઓફ શોલ્ડર ગાઉન પહેરેલું છે. પોતાના લુકને પુરો કરવા માટે અભિનેત્રીએ હાઇ પોની કરી છે. આ સાથે જ સટલ મેકઅપ કર્યો છે. 

ડાન્સ કરતા કરતાં નીચે સરક્યો ડ્રેસ
વીડિયોમાં તમે જોઇ શકશો કે ઉવર્શી એક હાથમાં માઇક પકડેલી છે. ખાસ વાત એ છે કે ડાન્સ કરતાં કરતાં ઉર્વશી વીડિયોમાં ક્યારે માઇકને નીચે કરી કરીને પોતાને ફેરવતી રહે છે તો ક્યારેક માઇ પર કંઇક બોલતી જોવા મળે છે. જોકે આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક એટલું ફાસ્ટ વાગે છે કે તે તમને ઉર્વશીનો અવાજ સંભળાશે નહી. આ દરમિયાન કેમેરામાં ઉર્વશી ઓફ શોલ્ડર ડ્રેસ ઉપરની તર્ફથી સાઇડથી નીચે સરકવા લાગે છે. એક્ટ્રેસને જેવી જ ખબર પડે છે તો તેને તાત્કાલિક ખેંચે છે. અભિનેત્રી જેવું જ આમ કરે છે તો તેમને Oops Moment કેમેરામાં કેદ થઇ જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news