Taarak Mehta Ka Ooltah Chashmah ની 'બબિતા જી'નો જર્મનીમાં અકસ્માત, પોસ્ટ શેર કરી ફેન્સને જણાવી હાલત

Munmun Dutta Accident: મુનમુન દત્તા (Munmun Dutta)નો વિદેશી રજાઓ દરમિયાન અકસ્માત થઇ ગયો છે. અભિનેત્રીએ ફેન્સ માટે પોસ્ટ શેર કરી પોતાની તબિયત વિશે જણાવ્યું છે. 
 

Taarak Mehta Ka Ooltah Chashmah ની 'બબિતા જી'નો જર્મનીમાં અકસ્માત, પોસ્ટ શેર કરી ફેન્સને જણાવી હાલત

Taarak Mehta Ka Ooltah Chashmah Actress Accident: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબિતાજીનો જર્મનીમાં રજાઓ દરમિયાન અકસ્માત થયો છે. બબિતાજીના નામથી ફેમસ મુનમુન દત્તા (Munmun Dutta)એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. મુનમુન દત્તા  (Munmun Dutta Accident) એ સોશિયલ મીડિયા પર પોતાની રજાઓને ટૂંકાવીને ઘર પરત વિશે પણ જણાવ્યું છે. 

મુનમુન દત્તાનો જર્મનીમાં અકસ્માત
મુનમુન દત્તા (Munmun Dutta Photos) એ 21 નવેમ્બરના રોજ ઇંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી પોતાના અકસ્માત વિશે જણાવ્યું છે. અભિનેત્રીએ લખ્યું 'એક નાનકડો અકસ્માત જર્મનીમાં થઇ ગયો છે. મારા ડાબા ઘૂંટણીને ઇજા પહોંચી છે. મારે મારી ટ્રિપને ટૂંકાવીને ઘરે પરત ફરવું પડ્યું છે. મુનમુને પોસ્ટના અંતે તૂટેલા દિલની ઇમોજી લગાવી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના કારણે પોતાની યૂરોપ ટ્રિપને જલદી પુરી કરવી પડી રહી છે તો તે દુખી છે. જેવું જ મુનમુન દત્તાએ (Munmun Dutta Instagram) પોતાના અકસ્માત વિશે જણાવ્યું કે ત્યારથી ફેન્સ તેમના જલદી સાજા થવાની કામના કરી રહ્યા છે. 

સ્વિત્ઝરલેંડમાં કરી ખૂબ મસ્તી 
તમને બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા (Munmun Dutta Photos) જર્મનીથી પહેલાં સ્વિત્ઝરલેંડમાં ફરી રહી હતી. તેમણે જર્મની ગયાને હજુ દિવસ થયા હતા. સ્વિત્ઝરલેંડમાં મુનમુન દત્તા (Munmun Dutta Tv Shows) એ ઘણા સુંદર નજારો એન્જોય કર્યો હતો અને તેમણે ઉંચા ઉંચા પહાડો, ઝીલના કિનારે ફરતાં પોતાના ફેન્સ માટે ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટામાં મુનમુન દત્તા એકદમ ખુશ જોવા મળી રહી હતી. પરંતુ બદકિસ્મતીથી તેમનો અકસ્માત થઇ ગયો અને હવે તેમને ટ્રિપને વચ્ચે છોડીને હવે ઘરે પરત ફરવું પડી રહ્યું છે. મુનમુન દત્તા કામમાંથી બ્રેક લઇને યૂરોપ ફરવા નિકળી હતી. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news