આ ફોટા જોઈ મહેતા સાહેબ અને પોપટલાલના ઉડી જશે હોશ: જેઠાલાલ ભૂલી જશે બબીતાને

Aradhana Sharma hot pics: 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'  ફેમ આરાધના શર્મા ભલે હાલ આ શોમાં નથી પરંતુ તે થોડા જ એપિસોડ્સમાં લોકપ્રિય બની ગઈ. ફેન્સ આરાધનાની ખૂબસુરતીના દીવાના છે. આરાધનાએ એવી તસ્વીરો શેર કરી છે કે જેને સોશિયલ મીડિયામાં ગરમાવો ફેલાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસ્વીર જુઓ

આ ફોટા જોઈ મહેતા સાહેબ અને પોપટલાલના ઉડી જશે હોશ: જેઠાલાલ ભૂલી જશે બબીતાને

Taarak Mehta Ka Ooltah Chashma: 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના દરેક પાત્રને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'  ફેમ આરાધના શર્મા ભલે હાલ આ શોમાં નથી પરંતુ તે થોડા જ એપિસોડ્સમાં લોકપ્રિય બની ગઈ. ફેન્સ આરાધનાની ખૂબસુરતીના દીવાના છે. આરાધનાએ એવી તસ્વીરો શેર કરી છે કે જેને સોશિયલ મીડિયામાં ગરમાવો ફેલાયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસ્વીર જુઓ

1. આરાધનાનો નટખટ અંદાજ
આ તસ્વીરમાં આરાધનાએ અનેક નટખટ અંદાજમાં પોઝ આપ્યા છે. 

2. બોલ્ડ ડ્રેસથી લગાવી આગ
આ તસ્વીરમાં આરાધનાએ બિકીની સ્ટાઈલ યેલો ટોપ અને પ્રિન્ટેડ શોર્ટ સ્કર્ટ પહેરી છે.

3. ખડખડાટ હસતા આપ્યા પોઝ
આ તસ્વીરમાં તેણે ખડખડાટ હસતાં ફોટા શેર કર્યા, કેમેરાને પણ KISS આપતા ફોટા શેર કર્યા

4. હેર સ્ટાઈલના થયા ફેન્સ દીવાના
હેર સ્ટાઈલની વાત કરીએ તો આરાધનાએ આ તસ્વીરમાં હાફ હેયર્સ ઓપન અને વાળ વચ્ચે એક નાની પોની બનાયેલી છે.

5. ટેટૂ પણ છે શાનદાર
આ તસ્વીરમાં આરાધના તેના શરીરમાં બનાવેલ ટેટૂ શો કરે છે.

6. આરાધનાને મળે છે ખૂબ પ્રેમ
'સ્પિલિટ્સવિલા 12'ની પૂર્વ પ્રતિયોગી જ્યારે 'TARAK MAHETA KA OOLTAH CHASMA'માં સામેલ થઈ. ત્યારે લોકો તેની ખૂબસુરતીના દીવાના થયા. સોશિયલ મીડિયામાં તેના ફોલોઅર્સ વધી ગયા. થોડા જ દિવસમાં ખાસ્સી એવી લોકપ્રિયતા આરાધનાએ મેળવી લીધી

7. દીપ્તિનું નેગેટિવ પાત્ર ભજવ્યું 
આરાધના શર્માએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં  દીપ્તિનું પાત્ર ભજવ્યું.  વેક્સીન અને ઈન્જેકશનની કાળાબજારી કરનાર ટીમમાં દીપ્તિનું પાત્ર સામેલ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news