'તારક મહેતા'ની એક્ટ્રેસ બની Oops Moment નો શિકાર, ટોપ ઉંચું થઈ ગયું અને...

Aradhana Sharma Oops Moment: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દીપ્તિ જાસૂસ બનીને દર્શકોનો પ્રેમ મેળવનારી આરાધના શર્મા ડાન્સ કરતી વખતે Oops Moment નો શિકાર બની હતી.

'તારક મહેતા'ની એક્ટ્રેસ બની Oops Moment નો શિકાર, ટોપ ઉંચું થઈ ગયું અને...

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના દરેક પાત્રને દર્શકોનો પ્રેમ મળે છે. 'TMKOC' ફેમ અભિનેત્રી આરાધના શર્મા (Aradhana Sharma) પણ આ શોમાં આવ્યા બાદ લોકોની પહેલી પસંદ બની ગઈ છે. આરાધના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેના ફોટા અને વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ આ વખતે આરાધનાએ શેર કરેલા વીડિયોમાં તે Oops Moment નો શિકાર બનતી જોવા મળી રહી છે.

જોરદાર કર્યો ડાન્સ, શોર્ટ ટોપે આપ્યો ધોખો
વાસ્તવમાં આરાધના શર્મા (Aradhana Sharma) એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ ફાસ્ટ ડાન્સ કરતી જોવા મળે છે. તેણે આર્મી પ્રિન્ટ જોગર અને શોર્ટ ટોપ પહેર્યું છે. પરંતુ અહીં અભિનેત્રીના કપડામાં એક ગડબડ સ્પષ્ટ દેખાય છે. તેના ડાન્સ સ્ટેપ્સ દરમિયાન તેના ટોપની નીચેથી બ્રા સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

બિન્દાસ છે આરાધના
જો કે આરાધના તેની બોલ્ડનેસ માટે ફેમસ છે અને તે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કદાચ તેથી જ તે આ ટોપની ગરબડથી પરેશાન નથી. પરંતુ વીડિયો જોનારાઓએ આ બાબત ધ્યાનમાં લીધી અને કોમેન્ટમાં તેમને આ ભૂલ અંગે ટકોર કરી હતી.

આ શોમાં જોવા મળી હતી
'Splitsvilla 12'ની એક્સ કન્ટેસ્ટેન્ટ આરાધના શર્મા (Aradhana Sharma) જ્યારથી 'TMKOC' માં જોડાઈ છે, ત્યારથી તેને અન્ય કલાકારો જેટલો જ પ્રેમ અને ખ્યાતિ મળી છે. દીપ્તિ નામની ડિટેક્ટીવની ભૂમિકા ભજવનાર આરાધના શર્માએ ટૂંકા ગાળામાં જ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news