કરીના અને મલાઇકાની આ તસવીરે મચાવી દીધી ધમાલ, શું છે ખાસિયત જાણવા કરો ક્લિક

કરીના કપૂર ખાન અને મલાઇકા અરોડાની મિત્રતા હંમેશા ખાસ રહી છે

કરીના અને મલાઇકાની આ તસવીરે મચાવી દીધી ધમાલ, શું છે ખાસિયત જાણવા કરો ક્લિક

નવી દિલ્હી : બોલિવૂડની સુંદરીઓ વચ્ચેની દુશ્મનીના તો અનેક કિસ્સાઓ છે પણ કરીના કપૂર ખાન તેમજ મલાઇકા અરોરાની મિત્રતા પણ ઉદાહરણ જેવી બની ગઈ છે. બોલિવૂડની 'જય વીરૂ'ની લેટેસ્ટ તસવીરે બધાને ચોંકાવી દીધા છે. કરીના અને મલાઇકાની લેટેસ્ટ તસવીર વાઇરલ થી ગઈ છે. 

આ તસવીરમાં કરીના કપૂર ખાન તેમજ મલાઇકા અરોરાએ સફેદ રંગનું ટીશર્ટ પહેર્યું છે અને એના પર એક સમાન પ્રિન્ટ છે. આ ટીશર્ટ પર એક ક્વોટેશન લખ્યું છે. આ ટીશર્ટ પર લખ્યું છે કે , 'એન્ડ વાયલેન્સ અગેંસ્ટ વુમન'. કરીના અને મલાઇકાની આ તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ તસવીર શેયર કરતી વખતે મલાઇકાએ રસપ્રદ કેપ્શન પણ લખ્યું છે. 

હાલમાં મલાઇકા પોતાના કામ કરતા વધારે અર્જુન કપૂર સાથેની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. મળતી માહિતી પ્રમાણે આ બંને બહુ જલ્દી લગ્ન કરવાના છે. હાલમાં કરીના તેની આગામી ફિલ્મ 'તખ્ત' મામલે ચર્ચામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news