આ OTT પ્લેટફોર્મ પર 22 માર્ચે રિલીઝ થશે Shah Rukh Khan ની સુપરહિટ ફિલ્મ Pathaan

Pathaan Film On OTT: જે લોકો પઠાન ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા તેમનો રાહ જોવાનો સમય હવે પૂરો થઈ ગયો. કારણ કે પઠાન ફિલ્મ 22 માર્ચે ઓટીટી વ્યુવર્સ માટે રિલીઝ થવા જઈ રહી છે. 

આ OTT પ્લેટફોર્મ પર 22 માર્ચે રિલીઝ થશે Shah Rukh Khan ની સુપરહિટ ફિલ્મ Pathaan

Pathaan Film On OTT: શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાને બોક્સ ઓફિસ પર કમાણી ના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મની રાહ શાહરુખ ખાનના ચાહકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા. ચાહકોની અપેક્ષા પર આ ફિલ્મ ખરી ઉતરી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા પછી ઓટીટી પર હવે પઠાન ધૂમ મચાવશે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર પઠાણ ફિલ્મ 22 માર્ચ એ રિલીઝ થવાની છે.

આ પણ વાંચો: 

જે લોકો પઠાન ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા તેમનો રાહ જોવાનો સમય હવે પૂરો થઈ ગયો. કારણ કે પઠાન ફિલ્મ 22 માર્ચે ઓટીટી વ્યુવર્સ માટે amazon prime વિડીયો પર રિલીઝ થવા જઈ રહી છે. પઠાન ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ ત્યાર પછી 56 દિવસે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.

જોકે ઓટીટી પર જે ફિલ્મ રિલીઝ થશે તેમાંથી કેટલાક સીન ડીલીટ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદે આપી છે. તેના જણાવ્યા અનુસાર મુવી માંથી કેટલાક ડીલીટ કરવામાં આવ્યા છે. જેમાં પઠાનના ઓરીજીન એક્સપ્લેન સીન સહિત કેટલાક સીન ઓટીટી વ્યુવર્સને જોવા નહીં મળે.

શાહરુખ ખાનની આ ફિલ્મે પૈસા કમાવાની બાબતમાં છેલ્લા કેટલાક સમય દરમિયાન રિલીઝ થયેલી બધી જ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. પઠાન ફિલ્મે ભારતમાં 540 કરોડનો બિઝનેસ કર્યો છે. આ સિવાય ઓવરસીઝ માર્કેટમાં પણ પઠાન ફિલ્મે સારી એવી કમાણી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news