Oscar Nominations 2020: જોકરનો દબદબો યથાવત, જાણો સંપૂર્ણ લિસ્ટ

સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સ 2020ના નોમિનેશનની જાહેરાત થઈ ચુકી છે. 92માં ઓસ્કાર એવોર્ડ્સ માટે આ એક્ટરો અને ફિલ્મોનું નામ નોમિનેટ કરી દેવામાં આવ્યું છે, જે આ વર્ષે ઓસ્કાર એવોર્ડ્સ માટે એકબીજાનો મુકાબલો કરશે.

 Oscar Nominations 2020: જોકરનો દબદબો યથાવત, જાણો સંપૂર્ણ લિસ્ટ

નવી દિલ્હીઃ સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સ 2020ના નોમિનેશનની જાહેરાત થઈ ચુકી છે. 92માં ઓસ્કાર એવોર્ડ્સ માટે આ એક્ટરો અને ફિલ્મોનું નામ નોમિનેટ કરી દેવામાં આવ્યું છે, જે આ વર્ષે ઓસ્કાર એવોર્ડ્સ માટે એકબીજાનો મુકાબલો કરશે. આ લિસ્ટમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી, બેસ્ટ ડાયરેક્ટર જેવી ઘણા કેટેગરી સામેલ છે. ઓસ્કાર 2020માં ફિલ્મ જોકર અને વન્સ અપોન એ ટાઇમ ઇન હોલીવુડને ઘણા નોમિનેશન મળ્યા છે અને આ બંન્ને ફિલ્મો ઘણા ઓસ્કાર એવોર્ડ્સની દાવેદાર બનેલી છે. 

જાણો ઓસ્કાર નોમિનેશન 2020નું સંપૂર્ણ લિસ્ટ

શ્રેષ્ઠ ફિલ્મ

1917 (યુનિવર્સલ)

ફોર્ડ vs ફેરારી (ફોક્સ)

ધ આઇરિશમેન (નેટફ્લિક્સ)

જોજો રેબિટ (ફોક્સ સર્ચલાઇટ)

જોકર (વોર્નર બ્રધર્સ)

મેરેજ સ્ટોરી (નેટફ્લિક્સ)

વન્સ અપોન એ ટાઇમ ઇન હોલીવુડ (સોની) 

પેરાસાઇટ (નિયોન)

લિટિન વુમન (સોની)

બેસ્ટ અભિનેતા

એન્ટોનિયો બૈંડેરાસ (પેન એન્ડ ગ્લોરી)

લિયોનાર્ડો ડિ કેપ્રિયો (વન્સ અપોન એ ટાઇમ ઇન હોલીવુડ)

એડન ડ્રાઇવર (મેરેજ સ્ટોરી)

વાકીન ફિનિક્સ (જોકર)

જોનાથન પ્રેયસ (ધ ટૂ પોપ્સ)

બેસ્ટ અભિનેત્રી

ચાર્લીઝ થેરોન (બોમ્બશેલ)

સ્કારલેટ યોહાનસન (મેરેજ સ્ટોરી)

સિન્થિયા એરીવો (હેરિયટ)

Saoirse Ronan(લિટિલ વુમન)

Renée Zellweger (Judy)

એક્ટર ઇન સપોર્ટિંગ રોલ

ટોમ હેન્ક્સ (એ બ્યૂટીફુલ ડે ઇન નેબરહુડ)

એલ પચીનો (ધિ આયરિશમેન)

જો પેસ્કી (ધિ આયરિશમેન)

બ્રેડ પિટ (વન્સ અપોન અ ટાઇમ ઇન બોલીવુડ)

એન્થની હોપકિન્સ (ધ ટૂ પોપ્સ)

એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ

માર્ગેટ રોબી (બોમ્બશેલ)

સ્કારલેટ યોહાનસન (મેરિજ સ્ટોરી)

કેથી બેટ્સ (રિચર્ડ્ જ્વેલ)

Laura Dern (Marriage Story)

Florence Pugh (Little Women)

બેસ્ટ ડાયરેક્ટર

સેમ મેન્ડેસ (1917)

ટોડ ફિલિપ્સ (જોકર)

માર્ટિન સ્કોર્સેસી (ધ આયરિશમેન)

ક્વેન્ટિન ટૈરેન્ટિનો (વન્સ અપોન અ ટાઇમ ઇન હોલીવુડ)

બોંગ જૂન હો (પેરાસાઇટ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news