Janhvi Kapoor ને બાહોપાશમાં જકડી મિસ્ટ્રી મેનએ કરી KISS, VIDEO એ મચાવ્યો હંગામો

બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની સ્ટાઇલ અને હોટનેસનું દરેક દિવાના છે. તેમના ફેન્સ સતત તેમના ફોટા અને વીડિયોઝની આતુરતાપૂર્વક રાહ જુએ છે. પરંતુ હવે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) નો એક એવો વીડિયો સામે આવ્યો છે. 

Janhvi Kapoor ને બાહોપાશમાં જકડી મિસ્ટ્રી મેનએ કરી KISS, VIDEO એ મચાવ્યો હંગામો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની સ્ટાઇલ અને હોટનેસનું દરેક દિવાના છે. તેમના ફેન્સ સતત તેમના ફોટા અને વીડિયોઝની આતુરતાપૂર્વક રાહ જુએ છે. પરંતુ હવે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) નો એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઇને તેમના ફેન્સ બળીને ખાખ થઇ ગયા છે. કારણ કે આ વીડિયોમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એક હેન્ડસમ મિસ્ટ્રી મેન (Janhvi Kapoor With Mystery man) ની બાહોમાં જોવા મળી રહી છે. એટલું જ નહી આ છોકરો તેમને KISS પણ કરી રહ્યો છે. 

બાહોમાં જકડીને કરી KISS 
આ વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) જે છોકરા સાથે છે તે તેમને પોતાની બાહોમાં જકડી છે અને ગાલ પર કિસ આપી રહ્યો છે. તો બીજી તરફ એક બીજો વીડિયો પણ જોવા મળી રહ્યો છે. જેમાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ની બહેન ખુશી પણ બંને સાથે જોવા મળી રહી છે. બંને બહેનોનો લુક ખૂબ ગોર્જિયસ છે. જુઓ આ વીડિયો..

આ વીડિયોને જોઇને દરેકના મગજમાં એક જ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે આખરે આ હેન્ડસમ હંક છે કોણ, જેના પર જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પણ ફિદા થઇ ગઇ છે . તો તમને જણાવી દઇએ કે આ વીડિયોમાં જોવા મળતો શખ્સ અક્ષત રાજન (Akshat Rajan) છે. જેની સાથે થોડા વર્ષો પહેલાં જાહ્નવી કપૂર (Janhvi Kapoor) ના અફેરની અફવા પણ સામે આવી હતી. અક્ષત અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ આ સમાચાર પર કોઇ રિએક્શન આપ્યું નથી.  

જન્મદિવસ પર કહ્યું હતું- I LOVE U
તમને જણાવી દઇએ કે ભલે બંનેએ પોતના રિલેશનશિપના સમાચારને ઇગ્નોર કરી દીધા હોય, પરંતુ બંને વચ્ચે અવાર નવાર સોશિયલ મીડિયા પર નિકટતા જોવા મળી છે. જેમ કે જાહ્નવી કપૂર (Janhvi Kapoor) એ આ પહેલાં અક્ષત રાજનને બર્થડે વિશ કરતા6 લખ્યું હતું, 'હેપ્પી બર્થડે વિશ્વના સૌથી સારા વ્યક્તિને' હું તમને પ્રેમ કરું છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news