Bollywood Actors: આ સ્ટાર્સને ગણવામાં આવે છે સૌથી ઘમંડી, જાણો કોણ-કોણ છે સામેલ?

Rude Actors And Actresses: બોલીવુડ સ્ટાર્સ વિશે જાણવા માટે દરેક એક્સાઇટેડ રહે છે. એવામાં કરીના કપૂર ખાનથી માંડીને પ્રિયંકા ચોપડા સુધી, બોલીવુડના આ અભિનેતા અને અભિનેત્રીઓને તેમના ફેન્સે જ તેમને સૌથી ઘમંડી ગણાવ્યા છે. 

પ્રિયંકા ચોપડાએ બોલીવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ ખૂબ નામ કમાયું છે. પરંતુ કથિત રીતે એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા ચોપડાનો એકવાર ફ્લાઇટમાં કોઇ પેસેન્જરે સાથે ઝઘડો થઇ ગયો હતો. આ દરમિયાન અભિનેત્રીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. 

ગ્રેટ એક્ટર અને ડાન્સર ગોવિંદાની વાત કરવામાં આવે તો 2008 માં ગોવિંદાએ સંતિષ રાય નામના એક વ્યક્તિને થપ્પડ મારી દીધી હતી. વ્યક્તિએ ફરિયાદ નોંધાવતાં લાંબા સમય બાદ કોર્ટે ગોવિંદાને માફી માંગવાનો આદેશ આપ્યો હતો. 

કરીના કપૂર ખાન જે ફિલ્મના સેટ્સ પર નખરા કરવા માટે ખૂબ લોકપ્રિય છે. તમને જણાવી દઇએ કે બેબો પોતાના કો-સ્ટાર્સ ઉપરા6ત પોતાના ફેન્સ સાથે ગેરવર્તણૂંક કરવા માટે જાણિતી છે. સોશિયલ મીડિયા પર ઘણીવાર લોકોએ તેને મળવાના પોતાના ખરાબ અનુભવ વિશે જણાવ્યું છે. 

સલમાન ખાને મોટાભાગે ઇંડસ્ટ્રીમાં સૌથી વધુ ખરાબ વર્તનવાળા બીટાઉન સ્ટાર્સમાં ગણવામાં આવે છે. એક્ટરને તમે પણ ઘણીવાર ગુસ્સામાં જોયા હશે. કહેવામાં આવે છે કે જેમ કે સલમાન પોતાની કારમાંથી બહાર નિકળે છે તો ફેન્સને તસવીર લેવાનો પ્રયત્ન કરતા જોઇ ગુસ્સે ભરાયા હતા. 

આગામી નામ જાણ્યા બાદ તમને પણ જોરથી આંચકો લાગી શકે છે. 1994 માં મિસ વર્લ્ડનો ખિતાબ પ્રાપ્ત કરનાર ઐશ્વર્ય રાયનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચને ઇંડસ્ટ્રીની સૌથી મોટી ઘમંડી અભિનેત્રી કહેવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news