લોકોની નજર જેકલીનની ફાટેલી બ્રા પર અટકી ગઇ અને પછી તો...

અભિનેત્રીનો ફોટો જોઇ લોકોનું મગજ ભમી ગયું કારણ કે અભિનેત્રીની આ સેલ્ફીમાં તેમની ફાટેલી બ્રા દેખાઇ રહી હતી. જેકલીન ફર્નાંડિસનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ ફોટના કારણે જેકલીન ફર્નાંડિસને ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. 

લોકોની નજર જેકલીનની ફાટેલી બ્રા પર અટકી ગઇ અને પછી તો...

Jacqueline Fernandez Torn Bra: જેકલીન ફર્નાંડિસ એક એવે અભિનેત્રી છે જે પોતાની અદાઓથી ફેન્સને મદહોશ કરી દે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાના કેટલા એવા ફોટોઝ શેર કરે છે કે ઇન્ટરનેટ પર બબાલ મચી જાય છે. એકવાર તો અભિનેત્રીએ પોતાનો એક એવો ફોટો શેર કરી દીધો કે લોકો આશ્વર્યમાં પડી ગયા આખરે જેકલીન ફર્નાંડિસને થયું શું છે? 

અભિનેત્રીનો ફોટો જોઇ લોકોનું મગજ ભમી ગયું કારણ કે અભિનેત્રીની આ સેલ્ફીમાં તેમની ફાટેલી બ્રા દેખાઇ રહી હતી. જેકલીન ફર્નાંડિસનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ ફોટના કારણે જેકલીન ફર્નાંડિસને ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. 

જેકલીન ફર્નાંડિસની ફાટી બ્રા
જેકલીન ફર્નાંડિસ અવાર નવાર કોઇને કોઇ ફોટા શેર કરતી રહે છે. તેને પોતાના ફેન્સ સાથે જોડાઇ રહેવું ખૂબ પસંદ છે. એટલા માટે તે સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની અદાઓ બતાવવામાં પાછી પડતી નથી. પરંતુ જોશ જોશમાં એકવાર જેકલીને પોતાનો હોટ ફોટો શેર કરી દીધો હતો. 

જેમાં તેમના એક્સપ્રેશન કમાલના હતા પરંતુ તેમછતાં લોકોની નજર તેમની ફાટેલી બ્રા પર અટકી ગઇ. જેમ કે ફોટામાં તમે જોઇ શકો છો કે જેકલીન ફર્નાંડિસની બ્રા સ્ટ્રાઇપ ફાટેલી દેખાઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news