ડાયરેક્ટર કટ-કટ કહેતો રહ્યો પણ હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ

આ વાત 2016ની છે જ્યારે ઈમરાન હાશ્મી (Emraan Hashmi) અને નરગિસ (Nargis Fakhri) ની ફિલ્મ 'અઝહર' રિલીઝ થઈ હતી. ફિલ્મના 'બોલ દો ના ઝરા' ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ગીતનો એક મેકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નરગિસ અને ઈમરાન kissing સીન વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે.

ડાયરેક્ટર કટ-કટ કહેતો રહ્યો પણ હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ફિલ્મની શુટિંગ દરમિયાન હીરો-હીરોઈન વચ્ચે KISS સીન ચાલતો હતો. ડાયરેક્ટરે કહ્યું 'કટ', અભિનેત્રી અભિનયમાં એટલી ખોવાઈ ગઈ કે અટકી જ નહીં kiss ચાલુ જ રાખી...બોલીવુડ એક્ટ ઈમરાન હાશમી (Emraan Hashmi) સીરિયલ કિસરના નામથી ફેમસ છે. તેમને સિલ્વર સ્ક્રીન પર કોઈ એક્ટ્રેસેસ સાથે રોમેન્ટિક સીન્સ કર્યા છે પરંતુ એક વખત તેમની સાથે એવું થયું કે, તે કિસિંગ સીન દરમિયાન પોતે જ શરમાઈ ગયા હતા. ફિલ્મ 'અઝહર'ના સેટ પર ડાયરેક્ટરના કટ બોલ્યા પછી પણ નરગિસ ફાખરી (Nargis Fakhri) સતત કીસ કરતી રહી જે પછી તેને આઘાત લાગ્યો હતો.

ઈમરાનને પાંચ વખત કરવી પડી KISS-
આ વાત 2016ની છે જ્યારે ઈમરાન હાશ્મી (Emraan Hashmi) અને નરગિસ (Nargis Fakhri) ની ફિલ્મ 'અઝહર' રિલીઝ થઈ હતી. ફિલ્મના 'બોલ દો ના ઝરા' ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ગીતનો એક મેકિંગ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં નરગિસ અને ઈમરાન kissing સીન વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં નરગિસ (Nargis Fakhri) કહે છે. મારે ઈમરાનને 5 લખત kiss કરવી પડી અને હું આના માટે એક્સ્ટ્રા ચાર્જ શરૂ કરવાની હતી અને મને એવું લાગવા લાગ્યું હતું કે આ તો મારા કોન્ટ્રાક્ટમાં તો હતું જ નહીં. તેને વધુમાં જણાવ્યું કે હું જાણતી હતી કે ઈમરાન આને લઈને ખુબ ખુશ હતા. જો નરગિસે એવી એક્ટિંગ કરી કે હૈ ભગવાન ઈમરાનને ખબર જ ના પડી કે ખરેખર શું થઈ રહ્યું છે.

 

 

'કટ' બૂમ પાડ્યા પછી પણ kiss કરતી રહી નરગિસ-
મેકિંગ વીડિયોમાં (Emraan Hashmi) અને નરગિસ (Nargis Fakhri) નો એક Kissing સિક્વન્સ જોવા મળે છે. ડાયરેક્ટરના કટ બોલ્યા પછી પણ નરગિસ, ઈમરાનાને જોરથી પકડી લે છે અને KISS કરવાનું ચાલુ રાખે છે જેનાથી ઈમરાન હાશ્મી એક પળ માટે ચોંકી જાય છે જ્યારે તેમની આસપાસ રહેલા ક્રૂ મેમ્બર જોર જોરથી હસવા લાગે છે.

આ પૂર્વ ક્રિકેટરની બાયોપિક હતી આ ફિલ્મ-
ફિલ્મ 'અઝહર' પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનની બાયોપિક હતી. આમાં ઈમરાન હાશ્મી (Emraan Hashmi) એ મોહમ્મદ અઝહરુદ્દીનની કેરેક્ટર ભજવ્યું હતું. નરગિસ (Nargis Fakhri) સંગીતા બિજલાનીની ભૂમિકામાં જોવા મળી. ફિલ્મનું નિર્દેશન ટોની ડિસૂઝા- એનથની ડિસૂઝાએ કર્યુ હતું. પ્રાચી દેસાઈ પણ આ ફિલ્મનો ભાગ રહી. વર્ષ 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news