Shweta Tiwari Video: શ્વેતા તિવારીએ જંગલમાં કર્યું મંગલ...સામે આવ્યો ધોધ નીચે ન્હાતો વીડિયો

Shweta Tiwari Video: શ્વેતા તિવારીએ જંગલમાં કર્યું મંગલ...સામે આવ્યો ધોધ નીચે ન્હાતો વીડિયો

નવી દિલ્લીઃ 41 વર્ષની શ્વેતા તિવારી આજે પણ હીટ એન્ડ ફીટ છે..એટલે જ શ્વેતા તિવારી દરરોજ ચર્ચામાં રહે છે. 41 વર્ષની શ્વેતાને જોઈને ચાહકો પાણી પાણી થઈ જાય છે...દરેક લોકોના મોંઢા પર એક જ નામ ગુંજે છે...જે છે શ્વેતા તિવારી...હીટ એન્ડ ફીટ દેખાતી શ્વેતા બોલ્ડ ફોટો મુકીને ઈન્ટરનેટનો પારો ગરમ કરી નાંખે છે....હાલ આ અભિનેત્રીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જંગલમાં સ્નાન કરતી જોવા મળી.

શ્વેતાનો વાયરલ વીડિયો-
'કસૌટી ઝિંદગી કી' ફેમ અભિનેત્રી શ્વેતા તિવારીએ ઘણી સિરિયલો અને ટીવી શોમાં કામ કર્યું છે...આ સાથે તેણે બોલિવૂડ, ભોજપુરી સિનેમા, મરાઠી સિનેમાની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફેન્સ તેની એક્ટિંગના દિવાના છે...શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે...શ્વેતા દરરોજ કેટલીક પોસ્ટ અપલોડ કરે છે. જે ચાહકોને ખૂબ જ ગમે છે. ચાહકો તેની પોસ્ટ પર કોમેન્ટો પણ કરે છે. પરંતુ આ દિવસોમાં એક્ટ્રેસનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે સ્નાન કરતી જોવા મળી રહી છે.

વિડિયો ઘણો જૂનો છે-
શ્વેતા કેમેરા સામે સ્નાન કરતી જોવા મળી.. આ વાયરલ વીડિયો વર્ષ 2009ના પ્રખ્યાત શો 'સેવ મી ફ્રોમ ધીસ જંગલ'નો છે. જેમાં એક ટાસ્કના લીધે શ્વેતાને કેમેરા સામે સ્નાન કરવું પડ્યું.  શ્વેતા બિકીની અને શોર્ટ સ્કર્ટ પહેરીને ધોધની સામે સ્નાન કરી રહી છે. આ વીડિયો ખૂબ જ બોલ્ડ છે, જેના કારણે આ વીડિયો  ખૂબ ચર્ચામાં રહ્યો હતો. વીડિયો વાયરલ થતાની સાથે જ શોની ટીઆરપી પણ ઘણી વધી ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news