PICS: આ અભિનેત્રીઓએ બ્રેસ્ટ સાઈઝને લઈને ઝેલ્યું છે બોડી શેમિંગનું દર્દ, 'અનુપમા'ની આ અભિનેત્રી પણ સામેલ
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાના વિચારો ખુલીને પોતાના ફેન્સ સમક્ષ રજૂ કરે છે. એવી અનેક હસ્તીઓ છે જે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહીને ફેન્સનું ધ્યાન પોતાના ફોટા અને વીડિયો શેર કરીને આકર્ષિત કરતા રહે છે. જો કે ક્યારેક ટ્રોલ થવાનો પણ વારો આવે છે.
Trending Photos
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાના વિચારો ખુલીને પોતાના ફેન્સ સમક્ષ રજૂ કરે છે. એવી અનેક હસ્તીઓ છે જે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહીને ફેન્સનું ધ્યાન પોતાના ફોટા અને વીડિયો શેર કરીને આકર્ષિત કરતા રહે છે. જો કે ક્યારેક ટ્રોલ થવાનો પણ વારો આવે છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં તો અનેક બોલીવુડ અને ટીવી કલાકારો સોશિયલ મીડિયા પર ખુબ ખરાબ રીતે ટ્રોલ થયા છે. અનેકવાર અભિનેત્રીઓએ તો તેમના બોડી ફિગર, રંગ અને અન્ય કારણોસર ટ્રોલ થવાનો વારો આવ્યો છે. અમારી સહયોગી બોલીવુડ લાઈફના એક રિપોર્ટમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવામાં આવ્યું છે જે બોડી શેમિંગનો ભોગ બની છે. વાંચો અહેવાલ....
અનેરી વજાણી
ટીવી શો અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી અનેરી વજાણીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખુબ જ હોટ તસવીરો શેર કરી હતી. આ તસવીરો જોયા બાદ લોકોએ ખુબ જ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કેટલાક લોકોએ તો તેની બ્રેસ્ટ સાઈઝને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
દિવ્યા દત્તા
બોલીવુડ અભિનેત્રી દિવ્યા દત્તા પણ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રીના ફોટા જોયા બાદ લોકોએ અભિનેત્રીની બ્રેસ્ટ સાઈઝને લઈને કમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ જો કે અભિનેત્રીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
રિતાશા રાઠોડ
ટીવી સિરિયલ 'બઢો બહુ' થી લોકપ્રિય થયેલી અભિનેત્રી રિતાશા રાઠોડ પણ અનેકવાર પોતાના બોલ્ડ ફોટાને લઈને ટ્રોલ થઈ છે. અભિનેત્રી પણ બોડી શેમિંગનો ભોગ બની છે.
સલોની ચોપડા
ટીવી અભિનેત્રી સલોની ચોપડાએ 2016માં #FreeTheNipple મૂવમેન્ટમાં ભાગ લીધો હતો. અભિનેત્રીએ બ્રામાં એક પિક્ચર શેર કર્યું હતું. ત્યારબાદ આ પોસ્ટને કારણે તે ખુબ જ ટ્રોલ થઈ હતી.
સાયંતની ઘોષ
બોલીવુડ બબલ સાથે વાત કરતા સાયંતની ઘોષે જણાવ્યું કે જ્યાં સુધી મને યાદ છે મે કિશોરાવસ્થા દરમિયાન અનેક કમેન્ટ્સનો સામનો કર્યો છે. એક મહિલાએ કહ્યું હતું કે તું ફ્લેટ ચેસ્ટવાળી નથી. બ્રેસ્ટ સાઈઝ જોયા બાદ તેણે કહ્યું હતું કે તુ એકદમ બરાબર છે. તું ખુબ સેક્સ કરતી હશે? ત્યારે અભિનેત્રીએ વિચાર્યું કે વધુ સેક્સ કરવાથી બ્રેસ્ટ સાઈઝ વધી જાય છે કે શું? તેણે કહ્યું કે મને એ પણ ખબર નહતી કે તેનો અર્થ શું છે. હું ત્યારે કુંવારી હતી. મને એવું લાગતું હતું કે આ શું થઈ રહ્યું છે? આથી અજાણતામાં ઘટેલી આવી ચીજો તમને ડરાવે છે. અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચનું દર્દ પણ સહન કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે