પહેલાં એક એક કરીને બધા કપડાં કઢાવતા પછી ગોળ ગોળ ફરીને હીરોઈનોનો 'સ્કીન ટેસ્ટ' લેતાં ડાયરેક્ટર
Auditions of Actres: વેચાણની વસ્તું હોય તેવો થતો હિરોઈનો સાથે વ્યવહાર: 60ના દાયકામાં અભિનેત્રીઓએ દિગ્દર્શકો સામે બદલવા પડતાં કપડાં, આગળ-પાછળ ગોળ ગોળ ફરીને ડિરેક્ટર કરતો ચેક.
Trending Photos
Auditions of Actres: બોલિવુડની ફિલ્મોમાં કલાકારોની કામ કરવાની પદ્ધતિ, ઓડિશન, શુટિંગ અને પ્રમોશન સહિતની તમામ વસ્તુઓમાં પહેલા કરતા ઘણો બદલાવ થઈ ગયો છે. સિનેમા રસિકો ફિલ્મ જગત સાથે જોડાયેલી તમામ વાતો જાણવામાં રસ દાખવતા હોય છે. ઓડિશનથી લઈને ફિલ્મોમાં કામ મળવા સુધીની કામગીરી કેવી રીતે થતી હોય છે તે જાણવા દર્શકો આતુર રહેતા હોય છે. તમને જણાવીશું કે 50-60ના દશકમાં ફિલ્મોમાં કામ મેળવવું કેટલું મુશ્કેલ હતું અને કેવા પ્રકારના ઓડિશનમાંથી પસાર થવું પડ્યું હતું.
આ પણ ખાસ વાંચોઃડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલરેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધશબ સાથે સેક્સ કરે છે આ સાધુઓ! એમની બીજી વાતો સાંભળી હલી જશે મગજના તાર...
50-60ના દાયકામાં આ રીતે લેવાતા ઓડિશન-
આજના સમયમાં કલાકારોની સિલેકશન ટીમ માટે એક કાસ્ટિંગ ટીમ હોય છે અને સિલેકશન માટે જુદા જુદા રાઉન્ડ ઓડિશન લેવામાં આવે છે. અગાઉના સમયમાં મતલબ કે 50-60ના દાયકામાં પ્રોડ્યુસર અને ડિરેકટરો જ કલાકારોના ઓડિશન લેતા હતા. અભિનેત્રીઓએ ખાસ ડિરેકટરો આગળ ઓડિશન આપવા પડતા હતા. વર્ષ 1951ના ઓડિશનની જેમ્સ બુર્કેએ તસ્વીર ક્લિક કરી હતી જે તે સમયની નામાંકિત મેગેઝીનમાં પબ્લિશ થઈ હતી. આ તસ્વીરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણિતા દિગદર્શક 'અબ્દુલ રાશીદ કરદાર' યુવતીઓના સ્ક્રીન ટેસ્ટ લઈ રહ્યા હતા.
આ પણ ખાસ વાંચોઃઅહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો'મેં નથી મનાવ્યું હનીમૂન' પતિનો બળાપો! કોર્ટમાં પહોંચ્યો સુરતના ધનિક પરિવારનો વિવાદપહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત
દિગ્દર્શકો સામે સાડી બદલતી હતી મોડલ્સ-
આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે તે સમયે યુવતીઓ ઘરેથી તૈયાર થઈને ઓડિશન માટે આવતી નહોંતી. તસ્વીરોમાં જોઈ શકાય છે કે યુવતીઓ દિગ્દર્શકોની સામે જ સાડી બદલી રહી છે. આ સાથે યુવતીઓના અભિનયની સાથે તેમના સંપૂર્ણ લૂકને પણ ચેક કરવામાં આવતું હતું.
ઝીણવટપૂર્વક લેવામાં આવતા હતા ઓડિશન-
ફિલ્મોમાં અભિનેત્રીઓનું સિલેકશન કરવા માટે દિગ્દર્શક જીણવટપૂર્વક અભિનયની સાથે દરેક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખતા હતા. અભિનેત્રીના વાળની સાથે તેના પહેરવેશ તમામ વસ્તુઓનું બારીકાઈથી દિગ્દર્શન નિરીક્ષણ કરતો હતો.
હિંમત અને આત્મવિશ્વાસ પણ જરૂરી-
વર્ષ 1951માં જ્યારે કોઈ અભિનેત્રીને ફિલ્મમાં સાઈન કરવામાં આવે ત્યારે ડિરેકટર એ બાબતનું ખાસ ધ્યાન રાખતા કે અભિનેત્રીમાં તમામ પ્રકારની ભૂમિકા ભજવવાની હિંમત છે, અને કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા તેનામાં આત્મવિશ્વાસ છે કે નહીં... આ વાત 1951ની છે જે સમયે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને ઊંબરો ઓળંગવાની પરવાનગી નહોંતી ત્યા યુવતીઓ વેસ્ટર્ન ડ્રેસ અને શોર્ટ કપડા પહેરીને દિગદર્શક સામે ઓડિશન આપતી હતી.
આ પણ ખાસ વાંચોઃજલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતોઆ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
મુશ્કેલ હતો રોલ મેળવવો-
1950-60ના દાયકામાં અભિનેત્રીઓને ફિલ્મોમાં કામ કરવું કેટલું મુશ્કેલ રહેતું હશે તે વિચારી શકાય છે.અભિનત્રીઓને ઓડિશનની સાથે દિગ્દર્શકોના અનેક સવાલોના જવાબ આપવા પડતા હતા. એક સાથે અનેક અભિનેત્રીઓના ઓડિશન લેવામાં આવતા હતા, જેમાંથી દિગ્દર્શક કોઈ એક અભિનેત્રીની ફિલ્મના પાત્ર માટે પસંદગી કરતા હતા.
ડિરેકટર કહે તેમ આપવું પડતું હતું ઓડિશન-
ઓડિશન આપવા પહોંચેલી અભિનેત્રીઓએ દિગ્દર્શકોના પેરામીટરમાંથી પસાર થવું પડતું હતું. દિગ્દર્શક કહે તે પ્રમાણે અભિનેત્રીઓએ ઓડિશન આપવા પડતા હતા. દેશી અને વેસ્ટર્ન બંને લુક્સમાં અભિનેત્રીઓને ઓડિશન આપવું પડતું હતું. તે સમયે દિગ્દર્શક નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખતા હતા.
આ પણ ખાસ વાંચોઃMayonnaise: શું તમને પણ મેયોનીઝ બહુ ભાવે છે? ખાતા પહેલાં આ મોટા ખતરા વિશે જાણી લેજોઆ વસ્તુઓ ખાવાથી લીવર અને કિડની કામ થઈ શકે છે તમામ! લખી લેજો લીસ્ટએક રોટલી બદલી નાંખશે તમારી કિસ્મત! આ ટોટકાથી થશે ધનનો ઢગલો અને મળશે મનગમતુ કામ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે