Anupamaa ના સેટ પર પહોંચ્યા 'સંજુ બાબા'?, Video જોઈને તમે પણ થઈ ચોંકી જશો

અનુપમા સીરિયલના સેટ પર સંજય દત્તની (Sanjay Dutt) જેમ પારસ વોક કરતો જોવા મળી રહ્યો છે. પારસ કલનાવતનો આ વીડિયો જોઇ તો લોકો કહી રહ્યા છે કે, એવું લાગી રહ્યું છે કે, ખરેખરમાં 'સંજુ બાબા' ચાલી રહ્યા છે

Anupamaa ના સેટ પર પહોંચ્યા 'સંજુ બાબા'?, Video જોઈને તમે પણ થઈ ચોંકી જશો

નવી દિલ્હી: પારસ કલનાવત ટીવિ સીરિયલ 'અનુપમા'માં (Anupamaa) રૂપાલી ગાંગુલીનો (Rupali Ganguly) નાના પુત્રનો રોલ કરી રહ્યો છે. સીરિયલના સેટ પર પારસ કલનાવત (Paras Kalnawat) ખાલી સમયમાં ખૂબ જ ધમાલ મસ્તી કરે છે. પારસ કલનાવતનો એક નવો વીડિયો સામે આવ્યો છે.

અનુપમા સીરિયલના સેટ પર સંજય દત્તની (Sanjay Dutt) જેમ પારસ વોક કરતો જોવા મળી રહ્યો છે. પારસ કલનાવતનો આ વીડિયો જોઇ તો લોકો કહી રહ્યા છે કે, એવું લાગી રહ્યું છે કે, ખરેખરમાં 'સંજુ બાબા' ચાલી રહ્યા છે. આમ તો પારસ કલનાવત જે અંદાજામાં ધીરે ધીરે લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી રહ્યો છે તે પ્રશંસનિય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news