ડિરેક્ટરે આપી વન નાઇટ સ્ટેન્ડની ઓફર, હિરોઇને કહ્યું કે તારી સાથે સુઈ તો જાઉં પણ...

એક્ટ્રેસ શ્રુતિ મરાઠેએ સોશિયલ મીડિયા પર આપવીતી લખીને ઇન્ડસ્ટ્રીનો સાચો ચહેરો પર્દાફાશ કર્યો

ડિરેક્ટરે આપી વન નાઇટ સ્ટેન્ડની ઓફર, હિરોઇને કહ્યું કે તારી સાથે સુઈ તો જાઉં પણ...

નવી દિલ્હી : ફેશન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને હેરેસમેન્ટની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. હાલમાં એક્ટ્રેસ શ્રુતિ મરાઠેએ હાલમાં પોતાની આપવીતી સંભળાવીને બધાને ચોંકાવી દીધા છે. શ્રુતિએ સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી જણાવીને આખી ઘટના જણાવી છે. 

એક્ટ્રેસ શ્રુતિ મરાઠેએ હ્યુમન ઓફ  બોમ્બે નામના એક ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ લખીને આ વાતનો ખુલાસો કર્યો છે. તે જ્યારે એક ફિલ્મના લીડ રોલ માટે ઓડિશન દેવા માટે પહોંચી ત્યારે એનો સામનો કાસ્ટિંગ કાઉચ સાથે થયો હતો. તપ્તપદી અને રમા માધવ જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરનાર શ્રુતિએ પ્રોડ્યુસરનું નામ લીધા વગર આખો કિસ્સો લખ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

“I’ve been in this industry since I was 16 years old. Over the years I’ve been celebrated in the limelight & shamed behind the camera. People have a misconception that actors lead a comfortable life & always feel good about themselves–that’s not true. Whether we like it or not, whether we feel right or not, we have to be the best versions of ourselves. There are no ‘bad days’. I remember, early on in my career, for a south film, I was asked to wear a bikini–I agreed without thinking twice. Questions like, ‘How are you going to shoot it?’ or ‘Is it required?’ didn’t even cross my mind. I was getting an opportunity to be in a film & that’s all that mattered! Years later when I gained popularity in a Marathi show, people looked me up & stumbled upon the bikini scene. I was trolled for the way I looked & how it was shot. Do you know how much that damages your self-esteem? I put myself out there without any barriers–but I wasn’t accepted; I was objectified. I still continued working as if it didn’t bother me. But I had a dream. I’d worked so hard & was finally moving forward, I wasn’t going to let it go–just because someone else had a problem, they weren’t in my shoes & would never know what it felt like. Slowly, I made myself tougher. Once I met a producer who’d offered me a lead role. At first he was professional, but soon he began using the words, ‘compromise’ & ‘one night’. I couldn’t let this slip so I asked him, ‘If you want me to sleep with you, who are you making the hero sleep with?’ He was stunned. I immediately informed others of his behaviour & they asked him to leave the project. All it took was one minute of being fearless–that day, I didn’t just stand up for me... I stood up for every woman who’s been objectified & judged for simply being who she is; for simply being ambitious. Why should the archaic rules of society & today's so-called modern world stop me? My clothes don’t define me–my talent does, my hard work does, my success does & I think it’s high time, people realise that.” ----- HoB with #FlipOnErosNow brings to you stories of people who have dealt with uncertainties and insecurities that life throws your way and have emerged triumphant

A post shared by Humans of Bombay (@officialhumansofbombay) on

શ્રુતિએ એક પોસ્ટમાં લખ્યું છે કે ઓડિશન નોર્મલ વાતોથી શરૂ થયું હતું પણ પછી વાતોવાતોમાં અલગ જ પ્રકારના સવાલ થવા લાગ્યા અને સમજુતિ અને વન નાઇટ સ્ટેન્ડ જેવા શબ્દો વાતચીતમાં આવવા લાગ્યા. શ્રુતિએ પ્રોડ્યુસરને કડક શબ્દોમાં જવાબ આપ્યો કે તો તમે ઇચ્છો છો કે હું તમારી સાથે સુઇ જાઉં ? તો હવે તમે જણાવો કે હાલમાં તમે ક્યાં હીરો સાથે સુવાનું પસંદ કરી રહ્યા છો? શ્રુતિનો આ જવાબ સાંભળીને પ્રોડ્યુસર અપસેટ થઈ ગયો અને વાતનો અંત આવી ગયો. 

શ્રુતિએ આ પોસ્ટ મારફતે સલાહ આપી છે કે દરેક એક્ટ્રેસને આવા પ્રોજેક્ટ તરત છોડી દેવા જોઈએ. શ્રુતિએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું છે કે તેની જુની બિકીની તસવીર વાઇરલ કરીને તેને ટ્રોલ કરવામાં આવી હતી પણ આ એક દુખદ અભિગમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news