Stocks to BUY: મહા મહેનતે વિણેલા આ શેર પલટી દેશે કિસ્મત, જાણી લો BUY-SELL નો ટાર્ગેટ

Top 20 Stocks for Today: વિદેશી અને સ્થાનિક સેંટીમેટ્સ વચ્ચે શેર બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે નફો કમાવવાની સારી તક બનાવી રહ્યા છે. પરિણામો બાદ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે.

Stocks to BUY: મહા મહેનતે વિણેલા આ શેર પલટી દેશે કિસ્મત, જાણી લો BUY-SELL નો ટાર્ગેટ

Stocks to Buy for Today: ભારતીય શેર બજાર નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ દરમિયાન ગ્લોબલ બજારમાં આજે (28 મે) મિશ્ર સંકેત છે. GIFT Nifty 40 પોઇન્ટ વધીને 23025 ની નજીક છે. કાલે અમેરિકન બજારમાં રજા બાદ આજે ડાઓ ફ્યૂચર્સ સપાટ ચાલી રહ્યું હતું. તો બીજી એશિયાઇ બજારોમાં જાપાની ઇંડેક્સ Nikkei 75 પોઇન્ટ ગગડી ગયું છે. 

વિદેશી અને સ્થાનિક સેંટીમેટ્સ વચ્ચે શેર બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે નફો કમાવવાની સારી તક બનાવી રહ્યા છે. પરિણામો બાદ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે. ઝી બિઝનેસના (Zee Business) ના  Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની વરૂણ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે સિલેક્ટેડ સ્ટોક પિક આપ્યા છે. તેના ટાર્ગેટ, સ્ટોપલોસ સહિત અન્ય ડીટેલ્સ જણાવી છે. 

વરૂણના શેર
Cash

Buy Jai Corp Target Rs 310 SL Rs 293

Futures
Sell NMDC Target Rs 255 SL Rs 266

Options
Buy NALCO 195 CE Target Rs 5 S Rs 3

Tech
Buy PFC Target Rs 534 SL Rs 503
    
Funda
Buy LIC Target Rs 1080 SL Rs 1015

Invest
Buy Power Grid Target Rs 400 Duration 1 Year

News
Buy Adani Energy Target Rs 1150 SL Rs 1080

My choice:
Buy RCF Target Rs 170 SL Rs 160
Buy Garware Technical Fiber Target Rs 3300 SL Rs 3190
BUY AMARA RAJA, TARGET 1250, SL 1200

Best PICK
LIC

કુશલના શેર

Cash
Vishnu Prakash R Punglia - Buy - 179, sl - 170

FTR
Exide Ind - Buy - 510, sl - 490

OPTN
Bajaj Finance 6900 CE@67.5 - 85, sl - 52

Techno
Samvardhana Motherson International - Buy - 150, sl - 140

Funda
ICICI Bank - Buy - 1300
Duration - 1 year

Invest
ITC - Buy - 520
Duration - 1 year

News
Krystal Integrated Services - Buy - 770, sl - 740

My choice:
Natco Pharma - Buy - 1060, sl - 1020
Oriental Aromatics - Buy - 354, sl - 339
Infosys - Buy - 1510, sl - 1460

Best Pick
Krystal Integrated Services - Buy - 770, sl - 740

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news