Best mutual funds: મ્યૂચુઅલ ફંડે ખોલી દીધી 'કિસ્મત'... એક વર્ષમાં 70% નું રિટર્ન, જુઓ યાદી
Top Performing Mutual Funds: આજે અમે તમને સ્મોલકેપ, મિડકેપ અને લાર્જકેપના તે ફંડ્સ વિશે જણાવશે, જેમણે રોકાણકારોને એક વર્ષમાં 44 ટકાથી 70 ટકા વચ્ચે રિટર્ન આપ્યું છે. AMFI ના રિપોર્ટ દ્વારા સ્મોલકેપ, લાર્જકેપ અને મિડકેપ ફંડ્સના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે.
Trending Photos
Best mutual funds: નવા નાણાકિય વર્ષની શરૂઆત થવાની છે. એવામાં જે લોકોએ મ્યૂચ્યુઅલ ફંડ અથવા પછી સ્ટોક્સમાં પૈસા લગાવ્યા છે તે પોતાના રિટર્નનું વેલ્યુએશન કરે છે. જો તમે પણ કોઇપણ ફંડમાં પૈસા લગાવ્યા છે તો તમે પણ તમારા પોર્ટફોલિયોનું અવલોકન કરી શકે છે તમને કયા ફંડ અથવા પછી કયા સ્ટોકે વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું છે. આજે અમે તમને સ્મોલકેપ, મિડકેપ અને લાર્જકેપના તે ફંડ્સ વિશે જણાવીશું, જેમણે રોકાણકારોને એક વર્ષમાં 44 ટકાથી 70 ટકા વચ્ચે રિટર્ન આપ્યું છે. AMFI ના રિપોર્ટ અનુસાર આ ફંડ્સના રિટર્ન વિશે જાણકારી આપી છે.
Offer: Alto, Wagon R પર મોટું ડિસ્કાઉન્ટ, Celerio પર પણ છૂટ; 67000 સુધીની થશે બચત
જાણો સિંગર અનન્યા બિરલાની નેટવર્થ, મહિલાઓને બિઝનેસ શરૂ કરવામાં કરે છે મદદ
સ્મોલકેપ ફંડ્સ (Small cap funds)
સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શન વિશે વાત કરીએ તો, આજે અમે તમને ટોચ પરફોર્મિંગ ફંડ્સ વિશે જણાવીશું, જેમણે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 50 ટકાથી વધુ વળતર આપ્યું છે. સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ એવા ફંડ્સ છે જે તેમની સંપત્તિના ઓછામાં ઓછા 65 ટકા સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે.
Heart Attack થી બચાવશે આ Yellow Foods, બીપીથી માંડીને વજન ઘટાડવામાં પણ કરશે મદદ
ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ...AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ!
સ્મોલકેપ ફંડ્સનું એક વર્ષમાં રિટર્ન-
>> Bandhan Small Cap Fund - 69.54 ટકા રિટર્ન
>> Quant Small Cap Fund - 66.51 ટકા રિટર્ન
>> Mahindra Manulife Small Cap Fund- 65.84 ટકા રિટર્ન
>> ITI Small Cap Fund - 62.71 ટકા રિટર્ન
>> Invesco India Smallcap Fund - 53.24 ટકા રિટર્ન
>> Franklin India Smaller Companies Fund - 52.90 ટકા રિટર્ન
40 કરોડમાં વેચાઇ આ ગાય, ભારત સાથે છે ખાસ નાતો, ખૂબીઓ જાણીને રહી જશો દંગ
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ
મિડકેપ ફંડ્સ (Mid cap funds)
આ નાણાકીય વર્ષમાં મિડકેપ સ્ટોક્સે પણ રોકાણકારોને ભરીભરીને રિર્ટન આપ્યું છે. સેબીના નિર્દેશો અનુસાર મિડકેપ શેર્સમાં મિનિમમ 65 ટકાનું રોકાણ જરૂરી હોય છે. આવો તમને તે ટોપ મિડકેપ સ્ટોક્સ વિશે જણાવીએ, જેણે રોકાણકારોને 56 ટકાથી માંડીને 65 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.
હાઉસિંગ.કોમના CEO ધ્રુવ અગ્રવાલે 2 વર્ષમાં ઘટાડ્યું 71Kg વજન, જાણો Weight Loss જર્ની
RO Water: એકદમ ચોખ્ખું પાણી શું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક? જાણો શું કહે છે એક્સપર્ટ
મિડકેપ ફંડ્સનું એક વર્ષમાં રિટર્ન-
>> Quant Mid Cap Fund - 65.56 ટકા રિટર્ન
>> ITI Mid Cap Fund - 62.70 ટકા રિટર્ન
>> Motilal Oswal Midcap Fund - 60.37 ટકા રિટર્ન
>> Mahindra Manulife Mid Cap Fund - 59.61 ટકા રિટર્ન
>> HDFC Mid-Cap Opportunities Fund - 57.23 ટકા રિટર્ન
>> JM Midcap Fund - 56.98 ટકા રિટર્ન
Retirement Planning: આને કહેવાય રિટાયરમેન્ટનું માસ્ટર પ્લાનિંગ,દર મહિને મળશે 1.5 લાખ
ડિપ્રેશન દૂર કરવાનો આર્યુવેદિક ઉપાય: આ 5 જડીબુટ્ટી જાદૂની માફક કરશે કામ
લાર્જકેપ ફંડ્સ (Large cap funds)
જો લાર્જકેપ ફંડ્સની વાત કરવામાં આવે તો આ ફંડોને રોકાણકારોને 44 ટકાથી માંડીને 52 ટકા વચ્ચે રિટર્ન આપ્યું છે. આ ફંડોમાં પોતાની સંપત્તિના લગભગ 80 ટકા લાર્જ કેપ શેરોમાં રોકાણ કરવાનું હોય છે.
મિડકેપ ફંડસનું એક વર્ષમાં રિટર્ન-
>> Quant Large Cap Fund- 52.38 ટકા રિટર્ન
>> Bank of India Bluechip Fund - 47.74 ટકા રિટર્ન
>> JM Large Cap Fund - 45.42 ટકા રિટર્ન
>> Nippon India Large Cap Fund - 44.82 ટકા રિટર્ન
>> Taurus Large Cap Fund - 44.04 ટકા રિટર્ન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે