Top 5 Stocks ખરીદી લો પત્નીને દિવાળીમાં વિદેશ લઈ જવાના પૈસા કમાઈ લેશો, ઘરે કંકાસ નહીં થાય

આગામી દિવસોમાં વધુ સારા દેખાવને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ હાઉસે કેટલાક પસંદગીના 5 શેરો ખરીદવાની સલાહ આપી છે. જેમાં Kewal Kiran Clothing, Sobha, Ramco Cements, Navin Fluorine, Jubiliant Foodworks નો સમાવેશ થાય છે. આ શેર ભવિષ્યમાં 41 ટકાનું મજબૂત વળતર આપી શકે છે.

Top 5 Stocks ખરીદી લો પત્નીને દિવાળીમાં વિદેશ લઈ જવાના પૈસા કમાઈ લેશો, ઘરે કંકાસ નહીં થાય

Top 5 Stocks to buy: વૈશ્વિક સેન્ટિમેન્ટ્સને કારણે સ્થાનિક બજારોમાં વધઘટ છે. તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. તેના કારણે કન્ઝમ્પશન શેરોમાં હલચલ જોવા મળી શકે છે. બીજી તરફ કંપનીઓના ત્રિમાસિક પરિણામોની શરૂઆત થઈ રહી છે. આગામી દિવસોમાં વધુ સારા દેખાવને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ હાઉસે કેટલાક પસંદગીના 5 શેરો ખરીદવાની સલાહ આપી છે. જેમાં Kewal Kiran Clothing, Sobha, Ramco Cements, Navin Fluorine, Jubiliant Foodworks નો સમાવેશ થાય છે. આ શેર ભવિષ્યમાં 41 ટકાનું મજબૂત વળતર આપી શકે છે.

Trending Quiz : એવો કયો જીવ છે જે પત્નીની બેવફાઈના ડરે રાતે પણ હાથ પકડીને સૂઈ જાય છે
5 વર્ષમાં 300% વળતર : એક નહીં ટોપની તમામ કંપનીઓનું 'આઉટપર્ફોર્મ'નું રેટિંગ
જો તમારે ટોચની કંપનીઓમાં પ્લેસમેન્ટ જોઈતું હોય તો અહીંથી MBAની ડિગ્રી મેળવો
 
Kewal Kiran Clothing
Kewal Kiran Clothingના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ ICICI Securitiesએ  ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 830 છે. 6 ઓક્ટોબર 2023ના રોજ શેરની કિંમત 746 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 11 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Sobha
બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે Sobhaના શેર પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 891 છે. 6 ઓક્ટોબર 2023ના રોજ શેરની કિંમત 712 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 25 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Ramco Cements
બ્રોકરેજ ફર્મ શેરખાને Ramco Cementsના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 972 છે. 6 ઓક્ટોબર 2023ના રોજ શેરની કિંમત 947 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 19 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Navin Fluorine
Navin Fluorine ના સ્ટોક પર ખરીદીની સલાહ  બ્રોકરેજ ફર્મ Centrumએ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 5,267 છે. 6 ઓક્ટોબર 2023ના રોજ શેરની કિંમત 3,722 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 41 ટકા વધુ વળતર મેળવી શકે છે.

Jubiliant Foodworks
બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમે Jubiliant Foodworksના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય રૂ. 612 છે. 6 ઓક્ટોબર, 2023 ના રોજ શેરની કિંમત 534 રૂપિયા હતી. આ રીતે, રોકાણકારો શેર દીઠ 15 ટકા વધુ વળતર મેળવી શકે છે.

(Disclaimer: અહીં સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ Zee24 kalakના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news