Top 10 Stocks: શેર બજારમાં આજે આ 10 Stocks પર રાખો નજર, ઇંટ્રાડેમાં જોવા મળશે જોરદાર એક્શન

Top Stocks in Focus: ચોથી ત્રિમાસિકના પરિણામો અને સમાચારોના દમ પર આજે તે સ્ટોક્સની યાદી તૈયાર છે, જેમાં ટ્રેડિંગ દરમિયાન સૌથી વધુ એક્શનની આશા છે. 

Top 10 Stocks: શેર બજારમાં આજે આ 10 Stocks પર રાખો નજર, ઇંટ્રાડેમાં જોવા મળશે જોરદાર એક્શન

Intraday Trading Tips: શુક્રવારે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવાની સંભાવના છે. જૂન સીરીઝ સાથે આ અઠવાડિયાનો અંતિમ દિવસ છે. બજાર પહેલાં જ ઘટાડા સાથે ચાલી રહ્યું છે અને લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ અને ચૂંટણીના પરિણામો બજારમાં નેગેટિવ સેન્ટીમેન્ટ બનાવેલ છે. પરંતુ સ્ટોક્સમાં તમને ભરપૂર એક્શન જોવા મળશે. ચોથા ત્રિમાસિકના પરિણામો અને સમાચારોના દમ પર આજે તે 10 સ્ટોક્સની યાદી તૈયાર છે, જેમાં ટ્રેડિંગ દરમિયના સૌથી વધુ એક્શનની આશા છે. 

1. Apollo Hospital ~ Good Results
Revenues Up 15%, Profit Up 75%
Margins 13% v/s 11.3%

2.Muthoot Finance ~ Good Results
NII Up 5.2%, Profit  Up 17%
NIM 11.6% v/s 10.9%
CLSA on Muthoot Finance Ltd (CMP 1674)
Maintain reduce, target raised to 1700 from 1440

3.Bharat Dynamics
Revenues Up 7%, Profit Up 89%
Margins 37% v/s 22.9%

4.Mrs Bectors Food
Revenues Up 17.3%, Profit Up 21.4%
Margins 14.4% v/s 13.8%

5.Praj Ind 
Revenues Up 1.5%, Profit Up 5%
Margins 12.9% v/s 10.8%

6.Tata Motors/Sona BLW Precision/JBM Auto/Olectra Greentech and others
NSE એ દેશની પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇંડેક્સ: Nifty EV & New Age Automotive index લોન્ચ કરી.  
EV સેગમેંટ, તેની સાથે જોડાયેલી ટેક્નોલોજી કંપનીઓની ટ્રેકિંગ કરશે ઇંડેક્સ
The base date for the index is April 02, 2018, and the base value is 1000. 

7.Jio Financial Services Ltd   
'JioFinance' એપનું બિટા વર્જન લોન્ચ કર્યું 
ડિજિટલ બેકિંગ, UPI ટ્રાંજેક્શન બિલ સેટલમેન્ટ, ઇન્શોરન્સ એડવાઇઝરી સહિત બધા એકાઉન્ટ અને સેવિંગની એકસાથે એપ્પ જોઇ શકાશે. 
આગળ લોન સોલ્યૂશન, MF પર લોન ઉપલબ્ધ કરાવશે
આગળ હોમલોનને પણ સામેલ કરવાની યોજના છે. 

8.TBO Tek ~ Mix Results
Revenues Up 13%, Profit Down 85
Margins 13.7% v/s 14.7%

9.Natco Pharma
Rimegepant Sulfate ટેબલેટની જેનરિક માટે અરજી
કંપનીએ US FDA ને જેનરિક વર્જન માટે અરજી આપી 
માઇગ્રેનની સારવારમાં દવાનો ઉપયોગ  
US માં દવાનું વાર્ષિક વેચાણ લગભગ ~7550 Cr કર્યું
Rimegepant is currently indicated for the acute treatment of migraine 

10.Fund Buying
RR Kabel

Mirae Asset MF bought 11.46 lakh (1.01%) shares at Rs 1701.1 per share 
HDFC Standard Life Insurance bought 8.5 lakh (0.75%) shares at Rs 1701.1 per share 

IRB Infra
CLSA India Pvt Ltd bought 1.87 cr (0.30%) shares at Rs 66.38 per share 
THE MTBJ A/C NOMURA INDIA INVES FD bought 3.87 Cr (0.64%) shares at Rs 66.25 per 

AwFIS
GOLDMAN SACHS INDIA EQ PORTFOLIO bought 10.75 lakh (1.54%) shares at Rs 438.18
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news