Multibagger Stock: આજે 52 અઠવાડિયા હાઇ પર શેર, એક સમાચારે સ્ટોકને બનાવી દીધો રોકેટ
va tech wabag share price target 2023: છેલ્લા એક મહિનામાં Va Tech Wabag નો સ્ટોક 18.32 ટકા વધ્યો છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક લગભગ 50 ટકા વધ્યો છે. એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 102 ટકા વળતર આપ્યું છે. આજે એટલે કે બુધવાર, 7 જૂને, આ શેરે NSE પર તેજી સાથે ટ્રેડિંગ શરૂ કર્યું.
Trending Photos
Business news in Gujarati: છેલ્લા એક વર્ષથી તેજી પર સવાર Va Tech Wabag ના સ્ટોકનો જોશ હજુ પણ હાઇ પર છે. શરૂઆતના કારોબારમાં જ શેર લગભગ 4 ટકા વધીને 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી તે 3.55 ટકાના વધારા સાથે 497 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. Va Tech Wabag એ વોટર ટેક્નોલોજીમાં કામ કરતી મલ્ટીનેશનલ કંપની છે. તે ટોટલ વોટર સોલ્યુશન્સ માટે વિવિધ પ્રકારની ટેકનોલોજી અને સેવાઓ પુરી પાડે છે. મ્યુનિસિપલ સંસ્થાઓની સાથે, તે ઔદ્યોગિક ક્ષેત્રને પણ તેની સેવાઓ પુરી પાડે છે.
11 રૂપિયાથી 1 લાખ સુધીની સફર, આ છે ભારતનો સૌથી મોંઘો શેર, સચિન સાથે છે સીધું કનેક્શન
એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત
આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ
Va Tech Wabag કંપનીના શેરે માત્ર એક વર્ષમાં તેના રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. 3 વર્ષમાં આ શેરે રોકાણકારોને 340% વળતર આપ્યું છે. તાજેતરમાં કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ કંપનીને માર્ચ ક્વાર્ટરમાં 111 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. જ્યારે તેના પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને રૂ. 46.07 કરોડનો નફો થયો હતો. બિઝનેસ વર્ષ 2023 દરમિયાન કંપનીને રૂ. 6,844 કરોડના ઓર્ડર મળ્યા હતા.
માઉન્ટ આબુ: જોવાલાયક બજેટ ફ્રેન્ડલી ૧૦ સ્થળો, ગુજરાતીઓ માટે છે મિની કાશ્મીર
ભારતના સૌથી રહસ્યમય સ્થળોમાં 1 છે ગુજરાતમાં,દિવસે જામે છે ભીડ રાતે જતાં ફફડે છે લોકો
ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
સ્ટોક કેમ વધી રહ્યો છે?
cnbcTV18 હિન્દીના એક અહેવાલ અનુસાર, કંપનીના શેરમાં તેજી પાછળ, કંપનીને મહારાષ્ટ્રમાંથી મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને મહારાષ્ટ્રમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (VVTP)ની ડિઝાઇન, બિલ્ડ અને ઓપરેશન માટે રૂ. 420 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિદિન 270 મિલિયન લિટર હશે. શહેર અને ઔદ્યોગિક નિગમ (CIDCO) એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા માટે કંપનીને આ ઓર્ડર આપ્યો છે.
Viral Video: દબંગે છોકરીને ઘરેથી ઉપાડી અને દાદાગીરીથી કરી લીધા લગ્ન, છોકરી રડતી રહી
Viral Video: વિડીયો જોશો તો ભેળપુરી ખાવાનું બંધ કરી દેશો, આ રીતે બને છે મમરા
કોણ છે શિવરંજની તિવારી જે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા ગંગોત્રી પગપાળા નિકળી
USB ચાર્જિંગ,ટ્યૂબલેસ Tyre અને બીજું ઘણુંબધું, Hero એ ફક્ત 61 હજારમાં લોન્ચ કરી બાઇક
કંપનીએ એક્સચેંજોને જણાવ્યું છે કે તેણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ડિઝાઈન, એન્જિનિયરિંગ, સપ્લાય, કન્સ્ટ્રક્શન અને ઈન્સ્ટોલેશન સુધીનું કામ હાથ ધરવાનું છે. જેમાં સ્વચ્છ પાણી માટે પમ્પિંગ સ્ટેશનનું કામ પણ પ્રોજેક્ટ શરૂ થયાના 42 મહિનામાં કરવાનું રહેશે. આ પછી, કંપની 15 વર્ષ સુધી પ્લાન્ટની જાળવણીની જવાબદારી સંભાળશે.
છેલ્લા એક મહિનામાં Va Tech Wabag નો સ્ટોક 18.32 ટકા વધ્યો છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક લગભગ 50 ટકા વધ્યો છે. એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 102 ટકા વળતર આપ્યું છે. આજે એટલે કે બુધવાર, 7 જૂને, આ શેરે NSE પર તેજી સાથે ટ્રેડિંગ શરૂ કર્યું. ઈન્ટ્રાડેમાં શેર રૂ. 503.20ની તેની 52 સપ્તાહની ઊંચી સપાટીએ 4 ટકા ઊછળી ગયો હતો.
ફક્ત 11 રૂપિયામાં પોતાને 'ભાડે' કેમ આપે છે આ છોકરી? ચોંકાવનારું છે કારણ
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Success Story: ફૂલની ખેતી કરીને ખેડૂત બન્યો અમીર, 30 લાખ રૂપિયાની કરે છે કમાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે