Budget 2020: બજેટમાં શું થયું સસ્તું, શું થયું મોંઘું, જુઓ યાદી
શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 (Budget 2020-21) રજૂ કરવામાં આવ્યું. મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. 2020-21 ના સામાન્ય બજેટમાં ઘણી એવી જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 (Budget 2020-21) રજૂ કરવામાં આવ્યું. મોંઘવારીના દૌરમાંથી પસાર થઇ રહેલા લોકોને આ બજેટ પાસે ઘણી આશાઓ હતી. રોજિંદા વસ્તુઓને લઇને લોકોની ખાસ નજર રહે છે. 2020-21 ના સામાન્ય બજેટમાં ઘણી એવી જાહેરાત કરી છે. ત્યારબાદ સામાન્ય લોકો સાથે સંકળાયેલી વસ્તુઓ મોંઘી થઇ જશે. આ ઉપરાંત ઘણી પ્રોડક્ટ પર સામાન્ય લોકોને રાહત પણ મળી છે. આવો જાણીએ શું મોંઘુ થયું છે અને કઇ પ્રોડક્ટ પર રાહત મળી છે.
આ થઇ શકે છે મોંઘુ
પેટ્રોલ-ડીઝલ
સોનું
કાજૂ
ઓટો પાર્ટ્સ
સિન્થેટિક રબર
પીવીસી ટાઇલ્સ
ટાઇલ્સ
તમાકુ
સોના-ચાંદીના દાગીના
ઓપ્ટિકલ ફાઇબર
સ્ટેનલેસ ઉત્પાદનો
એસી
લાઉડસ્પીકર
વીડિયો રેકોર્ડર
સીસીટીવી કેમેરા
વાહનના હોર્ન
સિગરેટ
ઓટોમોબાઇલના લેમ્પ
બીમ લાઇટ
ઘર્ષણ સામગ્રી
વાહનોના લોક
શું થઇ શકે છે સસ્તુ
ઇલેક્ટ્રિક કાર
હોમ લોન
સાબુ, શેમ્પૂ, તેલ
ટૂથપેસ્ટ
ડિટરજન્ટ
વિજળીનો ઘરેલૂ સામાન
પંખા
લેમ્પ
સેનિટરી વેર
બ્રીફ કેસ
યાત્રી બેગ
બોટલ
કંટેનર
રસોઇમાં ઉપયોગમાં લેવામાં આવતા વાસણો
ચશ્માની ફ્રેમ
ગાદલા
પથારી
વાંસનું ફર્નિચર
સુકા નાળિયેર
અગરબત્તી
નમકીન
પાસ્તા
મયોનેજ
સેનેટરી નેપકીન
ઉન
ઉનનો દોરા
ખાદ્ય વસ્તુઓ
ચોકલેટ
વેફર્સ
કસ્ટર્ડૅ પાવડર
સંગીતના ઉપકરણો
લાઇટર
ગ્લાસવેર
પોટ
કુકર
ચૂલો
ગરમ રોલ્ડ કોયલ
પ્રિંટર
મેગ્નેશિયમ
કોયલ
કોબાલ્ટ ધાતુ
ઉનના કપડાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે