Income Tax: ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો? જાણો શું છે ઈન્કમ ટેક્સ વિભાગના નિયમો
કોઈ પણ ઈમરજન્સી માટે ઘરમાં રોકડ રૂપિયા રાખવા તે ભારતની જૂની પ્રથા રહી છે. બેંકો ગ્રાહકોને અનેક પ્રકારની સ્કીમ અને સુવિધા આપે છે. પરંતુ લોકો આકસ્મિક પરિસ્થિતિ માટે ઘરમાં રોકડ રૂપિયા તો રાખે જ છે. પરંતુ તમે ઘરમાં કેટલા રોકડ રૂપિયા રાખી શકો. રોકડ રૂપિયા રાખવા અંગે શું છે નિયમો અને કેટલી રકમ ઘરમાં હોય તો આવકવેરા વિભાગને જાણ કરવી જરૂરી
Trending Photos
Government Rules: આમ તો તમે ઈચ્છો એટલી રોકડ રકમ ઘરમાં રાખી શકો છો. તેની માહિતી કોઈ પણ અધિકારીને આપવાની જરૂર નથી. પરંતુ તમારી પાસે જે રોકડ છે તેનો સોર્સ હોવો ખૂબ જ જરૂરી છે. તમારી પાસે કાયદેસર રીતે માન્ય સ્ત્રોત અને સંબંધિત દસ્તાવેજો વિશેની માહિતી હોવી જોઈએ. એટલે કે તમને પૈસા ક્યાંથી મળ્યા તેના તમારે સંબંધિત દસ્તાવેજો રાખવા પડશે. જો કોઈના ઘરમાં મોટી માત્રામાં રોકડ હોય અને આવકવેરા વિભાગ તે ઘરમાં દરોડા પાડે તો અધિકારીઓ આ દસ્તાવેજોની માંગણી કરે છે. અને જો તમારી પાસે દસ્તાવેજ ના હોય તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. જેમાં તમારા ઘરમાંથી મળેલી રોકડ રકમના 137 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. જેથી તમારી પાસે જેટલી રોકડ છે તે તો જપ્ત થશે જ પરંતુ સાથે 37 ટકા વ્યાજ પણ ચૂકવવો પડશે.
આ પણ ખાસ વાંચોઃ 'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચોઃ વેપારીઓની ધાક-ધમકી વચ્ચે ધીરૂભાઈએ કઈ રીતે જમાવ્યો ધરખમ ધંધો? જાણો અજાણી વાત
આ પણ ખાસ વાંચોઃ Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી?
આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
શું છે ઈન્કમટેક્સ વિભાગના નિયમ?
ઈન્કમ ટેક્સ વિભાગના નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ લોન કે જમા કરાવવા માટે 20 હજાર રૂપિયાથી વધારે રોકડ લેવની મંજૂરી નથી. સાથે તમારા સંબંધીઓ પાસેથી પણ એક જ દિવસમાં 2 લાખ રૂપિયા રોકડા લઈ શકાતા નથી. આ વ્યવહાર બેંક દ્વારા જ થવા જોઈએ. તો 50 હજારથી વધુ રૂપિયા જમા કરવવા કે ઉપાડવા માટે તમારે પાન કાર્ડ દેખાડવું જરૂરી છે.
ખરીદી કરતી વખતે કેટલી રોકડ આપી શકો?
મોટા ભાગે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી રોકડ રૂપિયામાં જ વધારે કરતા હોઈએ છીએ. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે ખરીદી કરતી વખતે તમે 2 લાખ રૂપિયા સુધીનું બિલ જ રોકડમાં ચૂકવી શકો છો. જેના માટે તમારે પાન કાર્ડ અને આધાર કાર્ડ બતાવવું પડશે. તો વર્ષમાં 20 લાખથી વધુ રોકડ બેંકમાં જમા કરાવવા માટે પણ તમારે પાન અને આધાર કાર્ડ દેખાડવું પડે છે.
આ પણ ખાસ વાંચોઃ બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...
આ પણ ખાસ વાંચોઃ ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ આ જેઠ પણ ક્યાં જપના રહે છે? કહ્યું- તને પૈસા આપું પણ મારી ઈચ્છા પુરી કરવાની...
આ પણ ખાસ વાંચોઃ ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..!
રોકડ ક્યાંથી આવી તેના દસ્તાવેજ રાખજો-
જો તમારા ઘરમાં રાખેલી રોકડ ટેક્સના દાયરામાં આવે છે તો તેના પર ટેક્સ ચૂકવવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પાસે સ્ત્રોતો અને ટેક્સ ભરેલા તમામ દસ્તાવેજો નથી તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. જો આવું થાય તો માત્ર આવકવેરા વિભાગ જ નહીં પરંતુ ED અને CBI પણ તમારી પૂછપરછ કરી શકે છે. જો કે જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
નિયમ તોડશો તો શું થઈ શકે કાર્યવાહી?
તમારી પાસે રહેલી રોકડ અંગે આવકવેરા વિભાગ દરોડા પાડી પૂછપરછ કરે છે. તો તમારે તે રોકડ ક્યાંથી આવી તેના દસ્તાવેજી પૂરાવા આપવા પડે છે. પરંતુ જો તમારી પાસે દસ્તાવેજ નથી અથવા તમે રજૂ કરેલા દસ્તાવેજમાં વિસંગતતા જોવા મળે તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. જેમાં જે દંડ ફટકારવામાં આવે તેની રકમ ખૂબ જ ઊંચી હોય છે. આવકવેરા કાયદા મુજબ તમારે તમારા ઘરમાં મળેલી રોકડ રકમના 137 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે. આનો અર્થ એ છે કે તમારી પાસે જે રોકડ છે તે ચોક્કસપણે જશે. એટલું જ નહીં પણ તેના પર 37 ટકા વધુ રકમ દંડરૂપે ચૂકવવી પડશે.
આ પણ ખાસ વાંચોઃ 'તારી મોટી બહેનનું ફિગર જોરદાર છે, મારી ઈચ્છા તો એમની જોડે સુવાની છે' જાણો કિસ્સો
આ પણ ખાસ વાંચોઃ સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
આ પણ ખાસ વાંચોઃ ઘોર કળયુગ! માતા-પુત્રની બિભત્સ હરકતોનો વીડિયો વાયરલ, લોકોએ કહ્યું સાવ આવું...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે