Demonetisation: પહેલાં ભારતમાં ચલણમાં હતી 10,000 રૂપિયાની નોટ, જાણો ક્યારે ક્યારે બંધ થઇ મોટી નોટો
2000 Note: આરબીઆઈને 500 રૂપિયાની નોટો કરતાં 200 રૂપિયાની નોટ છાપવા પર વધુ ખર્ચ કરવો પડે છે. એ જ રીતે 10 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 20 રૂપિયાની નોટ કરતાં વધુ છે. એ જ રીતે સિક્કા બનાવવાથી સરકારને નોટો છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે.
Trending Photos
Demonetisation history of India: કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચલણી નોટો છાપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જેનો તમે અને હું રોજ ઉપયોગ કરીએ છીએ. મોંઘવારી વધવાની સાથે નોટો છાપવાનો ખર્ચ પણ વધી ગયો છે. વર્ષ 2021 પછી કાગળ અને શાહીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આરબીઆઈને 500 રૂપિયાની નોટો કરતાં 200 રૂપિયાની નોટ છાપવા પર વધુ ખર્ચ કરવો પડે છે. એ જ રીતે 10 રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 20 રૂપિયાની નોટ કરતાં વધુ છે. એ જ રીતે સિક્કા બનાવવાથી સરકારને નોટો છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે.
RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો
RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો
2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે
RBI: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, ખબર છે RBI ના 11 ધારાધોરણો
તમારી પાસે 2000 ની નોટ હોય તો ખૂબ જ મહત્વના છે આ 131 દિવસ, જાણો A TO Z માહિતી
દેશની 4 પ્રેસમાં ચલણી નોટોનું પ્રિન્ટિંગ થાય છે. 2 પ્રેસ આરબીઆઈની છે જ્યારે 2 કેન્દ્ર સરકારની છે. આરબીઆઈના પ્રેસ મૈસુર અને સાલ્બોની ખાતે છે જ્યારે ભારત સરકારના પ્રેસ નાસિક અને દેવાસમાં છે. હાલમાં 2000 રૂપિયાની નોટ દેશની સૌથી મોટી નોટ છે. પરંતુ, ભારતીય રિઝર્વ બેંક અત્યારે આ નોટ છાપી રહી નથી.
Post Office ની સ્કીમમાં રોકો 5 લાખ રોકશો તો મળશે 10 લાખ, મળશે ડબલ ફાયદો
બાથરૂમમાં નગ્નવસ્થામાં સ્નાન કરવાની કેમ છે મનાઇ? આ નુકસાન જાણીને તમે ચોંકી ઉઠશો
આવી ગઇ Hyundai Creta ની 'બાપ', 11000 રૂપિયાથી બુકિંગ શરૂ! જાણો બીજું ઘણું બધું
ખુશખબર : 2 Wheeler ખરીદવા માગો છો તો રાહ જોશે! ઘટી શકે છે ભાવ
બીયર પીને 2 કલાક સુધી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહીં તો દવાખાને ભાગવું પડશે
1 દસ રૂપિયાની નોટ 96 પૈસામાં છપાય છે
મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, પ્રિન્ટિંગ કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રાન લિમિટેડ (BRBNML) તરફથી RTI દ્વારા મળેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 (FY22)માં 10 રૂપિયાની 1 હજાર નોટ છાપવા માટે રૂ. 960 ચૂકવવા પડ્યા હતા. આ રીતે એક નોટ છાપવાનો ખર્ચ 96 પૈસા હતો.
ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Jio Cinema પર IPL જોવા માટે આપવા પડશે પૈસા! Premium Plan લોન્ચ કરી મચાવ્યો હડકંપ
શું સ્નાન કર્યા બાદ તમે પણ કરો આ ખતરનાક ભૂલ, ફાયદો નહી પણ થશે આ 5 નુકસાન
ભારતીય રિઝર્વ બેંકને 20 રૂપિયાની એક હજાર નોટ છાપવા માટે 950 રૂપિયા ખર્ચવા પડે છે. મતલબ પ્રતિ નોટ 95 પૈસા. આ રીતે 10 રૂપિયાની 1000ની નોટ છાપવા પર 20 રૂપિયાની 1000ની નોટ છાપવા કરતાં વધુ ખર્ચ થાય છે. વર્ષ 2021-22માં RBIએ 50 રૂપિયાની 1,000 નોટ છાપવા માટે 1,130 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. રિઝર્વ બેંકને 100ની 1,000 નોટ છાપવાનો ખર્ચ 1,770 રૂપિયા હતો.
Sexual Life: મીઠું પાન ખાવાના છે ઘણા ફાયદા, પાનનું એક પત્તું ખાવાથી વધી જશે કામેચ્છા
100 સમસ્યાઓનું એક સમાધાન છે આ નાનકડો છોડ, હિંદુ ધર્મમાં આ છોડનું અનોખું છે મહત્વ
Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!
200 રૂપિયાની નોટ છાપવી સૌથી મોંઘી
રિઝર્વ બેંકને 200ની 1000 નોટ છાપવા માટે 2,370 રૂપિયા ખર્ચવા પડ્યા હતા. 200 રૂપિયાની નોટ હવે ખૂબ જ પ્રચલિત છે. RBIએ 500 રૂપિયાની નોટ છાપવા કરતાં 200 રૂપિયાની નોટ છાપવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે. 500ની એક હજાર નોટ છાપવાનો ખર્ચ 2,290 રૂપિયા છે.
Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે