આ 3 હાઇઝીન પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી દૂર ભાગશે કોરોના, સ્ટાર્ટઅપ કંપનીએ તૈયાર કરી પ્રોડક્ટ

કંપનીએ આ ત્રણેય પ્રોડક્ટ ખાસ હાઇઝીનને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. કંપનીએ જણાવ્યું કે કોવિડ-19 સંકટમાં પોતાની તરફથી પોતાના કર્મચારીઓની સુરક્ષા જરૂરી છે. અત્યારે ઓફિસમાં આવીને કમા કરનાર કર્મચારીઓને હાઇઝીનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 

આ 3 હાઇઝીન પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી દૂર ભાગશે કોરોના, સ્ટાર્ટઅપ કંપનીએ તૈયાર કરી પ્રોડક્ટ

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસ વચ્ચે સાફ-સફાઇનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. અત્યારે સેનેટાઇઝરની માંગ બજારમાં ખૂબ વધી ગઇ છે. આ સાથે જ હાઇઝીન પ્રોડક્ટ્સ પણ મોટી માત્રામાં વેચાઇ રહી છે. તેને ધ્યાનમાં રાખતાં Diversey કંપનીએ Oxivir® RTU Spray, Softcare Rinse-free Hand Sanitizer અને Hygienizer Dry Wipes નું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. 

કંપનીએ બનાવી હાઇઝીન પ્રોડક્ટ
કંપનીએ આ ત્રણેય પ્રોડક્ટ ખાસ હાઇઝીનને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. કંપનીએ જણાવ્યું કે કોવિડ-19 સંકટમાં પોતાની તરફથી પોતાના કર્મચારીઓની સુરક્ષા જરૂરી છે. અત્યારે ઓફિસમાં આવીને કમા કરનાર કર્મચારીઓને હાઇઝીનનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 

માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગનું પણ રાખો ધ્યાન
કંપનીના હાઉસકીપિંગ સ્ટાફથી માંડીને મોટા લેવલના તમામ વર્કરને દિવસમાં ઘણીવાર સેનેટાઇઝ કરવા જોઇએ. આ સાથે જ આપણે માસ્ક અને સોશિયલ ડિસ્ટેસિંગને પણ ફોલો કરવા જોઇએ. દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસથી બચવાનો ફક્ત એક જ ઉપાય છે.  

કિટનો કરો ઉપયોગ
Diversey તરફથી હાઇઝીન કિટ રજૂ કરવામાં આવી છે. આ કિટનો ઉપયોગ તમામ લોકોને પોતાના ડેલી લાઇફમાં ઉપયોગ કરવો જોઇએ. ઘર ઉપરાંત આપણે આ કિટને પોતાની સાથે પણ કેરી કરવી જોઇએ. જેથી આપણી સાથે-સાથે આસપાસવાળા લોકોની પણ સેફ્ટી બનાવી લીધી છે. 

કિટમાં મળશે 3 પ્રોડક્ટ
Diversey Hygienizer કિટમાં તમને તમને મળશે આ પ્રોડક્ટ
Oxivir® RTU Spray — 500ml
Softcare Rinse-free Hand Sanitizer — 200ml
Pack of 25 Hygienizer Dry Wipes
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news