Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો

Aadhar PAN Link: કેમ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે? આ અચાનક બે સરકારી પુરાવા લિંક કરાવવાનું આ લઠ્ઠું કેમ આવ્યું? તમામ સવાલોના જવાબો જાણો એક ક્લિકમાં...

Aadhar PAN Link: પાન-આધાર લિંકનું લઠ્ઠું કોણ લાવ્યું? લિંક નહીં હોય તો શું થશે જાણો

Aadhar PAN Link: સૌ કોઈ જાણે છેકે, પાન કાર્ડ એટલેકે, આપણો પર્મેનેન્ટ અકાઉન્ટ નંબર. જે ભારત સરકારના સૌથી મહત્ત્વના પુરાવા પૈકી એક ગણાય છે. અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ માટે આ પુરાવો સાથે હોવો અતિઆવશ્યક છે. ત્યારે હવે વાત કરીએ આધાર કાર્ડની. તો આધારકાર્ડ એટલેકે, આપણે ભારતના નાગરિક છીએ તેનો સૌથી મોટો પુરાવો એટલે આધાર કાર્ડ. ચૂંટણીકાર્ડ પહેલાં જેજે કામોમાં ઉપયોગમાં લેવાતું હતું હવે તે કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે. બદલે એમ કહોકે, દરેક કામોમાં આધાર કાર્ડ માંગવામાં આવે છે તો પણ ચાલે.

ભારતમાં વર્ષ 2012માં આધારકાર્ડ અસ્તિત્વમાં આવ્યું. ત્યારે બાદ આ અચાનક અત્યારે પાન અને આધાર લિંક કરવાનું લઠ્ઠું કોણ લાવ્યું? પાન અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો શું થશે? અને આ બન્ને લિંક કઈ રીતે કરવા? કેમ આ બન્ને લિંક કરવા જરૂરી છે? આ તમામ સવાલોના જવાબો જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

ઉલ્લેખની છેકે, 2012થી ભારતમાં અમલી થયેલું આધાર કાર્ડ આજકાલ સૌથી હોટ ટોપિક બની ગયો છે. જેને જુઓ આજકાલ એક જ વાત કરે છે હે,,,તમે પાન અને આધાર લિંક કરાવ્યું? ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા એવી કડક સુચના આપવામાં આવી છેકે, 31 માર્ચ સુધીમાં આ બન્ને દસ્તાવેજો લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે, પાન-આધાર લિંક ન હોય તો 1 હજાર રૂપિયાનો દંડ ભરીને તાત્કલિક લિંક કરાવવું પડશે. આ પુરાવાઓને લિંક કરવાનો આદેશ ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. પાનકાર્ડ આર્થિક વ્યવહારો માટે જરૂરી ઓળખપત્ર છે. જો કે તેને લગતા બે નિયમોનું પાલન ન કરવું વ્યક્તિને ભારે પડી શકે છે, ત્યાં સુધી કે વ્યક્તિને જેલની સજા પણ થઈ શકે છે.

આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
આ પણ ખાસ વાંચોઃ  પહેલાં રાજાઓ 100-100 રાણીઓને કેવી રીતે આપતા હતા સંતોષ? રાતના રાજા બનવા જાણો આ વાત
આ પણ ખાસ વાંચોઃ  આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
આ પણ ખાસ વાંચોઃ  હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...

પાન-આધાર લિંક કરવું કેમ જરૂરી?
કોઈકને કોઈ ખામીના લીધે જેતે સમયે એક-એક વ્યક્તિને અનેક પાનકાર્ડ ઈશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. અને અનેક લોકોના પાનકાર્ડ નંબર એક સમાન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ પ્રકારની ક્ષતિઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાન ડેટાબેસમાં રિપીટેશનને ઘટાડવા માટે આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે. આર્થિક લેવડદેવડમાં થતો મોટો ગોટાળો રોકવા માટે આ ડોક્યુમેન્ટની સાચી જાણકારી સરકાર પાસે હોવી જરૂરી છે.

આ પણ ખાસ વાંચોઃ  હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો
આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી
આ પણ ખાસ વાંચોઃ  શું બંધ થઈ રહી છે ભારતની આ સૌથી પોપ્યુલર કાર? લાખો ગ્રાહકો કરી રહ્યાં છે પૂછપરછ

થઈ શકે છે મોટો દંડ અને જેલની સજા:
આધાર અને PANને લિંક કરવાની સમયમર્યાદા હવે પૂર્ણ થવાના આરે છે. આમ કરવું હવે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. જો કોઈ પાનકાર્ડ ધારક સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેને ભારે દંડ ભરવાની પણ નોબત આવી શકે છે. 

આધાર-પાન લિંક નહીં હોય તો 10 હજારનો દંડ-
આવકવેરા વિભાગની જાહેરાત અનુસાર, જો તમે 31 માર્ચ પહેલા આધાર અને PANને લિંક નહીં કરો તો તમારે 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આટલું જ નહીં, 31 માર્ચ પછી જેમના PAN અને આધાર લિંક નહીં હોય, તેમના પાન કાર્ડ બંધ થઈ જશે. જેના કારણે વ્યક્તિના PAN સંબંધિત તમામ કામ અટકી પડશે. જો તમે હજુ સુધી આ કામ કર્યું નથી, તો તમારે તુરંત આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ.

આ પણ ખાસ વાંચોઃ  હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો
આ પણ ખાસ વાંચોઃ  70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
આ પણ ખાસ વાંચોઃ  કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી
આ પણ ખાસ વાંચોઃ  શું બંધ થઈ રહી છે ભારતની આ સૌથી પોપ્યુલર કાર? લાખો ગ્રાહકો કરી રહ્યાં છે પૂછપરછ

બે પાન કાર્ડ બદલ જેલ થઈ શકે-
જો તમારી પાસે બે પાન કાર્ડ છે, તો આમ કરવા બદલ તમારે જેલમાં જવાની નોબત આવી શકે છે. બે પાન કાર્ડ હોવા એ ગુનાહિત કૃત્ય ગણાય છે. જો તમારી પાસે બે પાન કાર્ડ છે તો તમારે એક પાન કાર્ડ સરેન્ડર કરવું પડશે. જો તમે આમ નહીં કરો તો તમને 6 મહિનાની જેલ થઈ શકે છે.

કોને નથી પાન-આધાર લિંક કરવાની જરૂર?

  • 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ
  • ઈન્કમટેક્સ ન ભરનારાની કેટેગરીમાં આવતા લોકો
  • ભારતના નાગરિક ન હોય એ લોકો

આ પણ ખાસ વાંચોઃ  Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન!
આ પણ ખાસ વાંચોઃ  આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ
આ પણ ખાસ વાંચોઃ  100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી...
આ પણ ખાસ વાંચોઃ  ગુજરાત સત્તર અને બાસમતીને મુકો બાજુમાં, આ ચોખા ખાઈને ઘરડા પણ થઈ જાય છે જવાન!
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news