Budget 2023: શું તમે વાપરો છે DigiLocker? તો તમને પણ થશે બહુ મોટો ફાયદો

Budget 2023: કેન્દ્રીય બજેટમાં ડિજીલોકર અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. ટૂંક સમયમાં જ ડિજીલોકરના માધ્યમથી ઓળખ કે સરનામાના પુરાવાને અપડેટ કરી શકાશે. 

Budget 2023: શું તમે વાપરો છે DigiLocker? તો તમને પણ થશે બહુ મોટો ફાયદો

Budget Government Expands Digilocker Service: તમે જે દસ્તાવેજોમાં સુધારો કરશો તો તે તમામ સુધારા ડિજીલોકર સાથે લિંક કરાયેલા તમામ દસ્તાવેજોમાં દેખાશે. ડિજીલોકર અને આધારનો KYCને લગતી જરૂરિયાતો પૂરી કરવા વન સ્ટોપ સોલ્યુશન તરીકે ઉપયોગ કરી શકાશે. કેન્દ્રીય બજેટમાં ડિજીલોકર અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. ટૂંક સમયમાં જ ડિજીલોકરના માધ્યમથી ઓળખ કે સરનામાના પુરાવાને અપડેટ કરી શકાશે.
આ પણ ખાસ વાંચોઃ
બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત
મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા માટે કાફી છે બજેટની આ 7 સૌથી મોટી જાહેરાતો
ઢગલો નવી કોલેજો બનશે, શિક્ષકો માટે પણ કરાઈ ખુબ મોટી જાહેરાત
રેલવેના વિકાસ માટે નાણામંત્રીએ ઢોળ્યો કળશ, આપ્યાં 9 ગણા વધારે નાણાં
નાણામંત્રીની સાડીઓમાં છુપાયેલો છે બજેટનો રાઝ! લાલ રંગની સાડી સાથે બજેટનું કનેક્શન...
Budget 2023: મોબાઈલમાં આ રીતે સરળતાથી મેળવો આખા બજેટની Live Updates
બજેટ વખતે સરકારી કર્મચારીઓને કેમ પુરી દેવામાં આવે છે ગુપ્ત રૂમમાં? જાણો સીક્રેટ
Budget 2023: બજેટમાં દરવખતે હલવો જ કેમ બનાવે છે? કેમ બીજી કોઈ આઈટમ નથી રાખતા?

ડિજીલોકર વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ-
ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. હવે તમે જે પણ દસ્તાવેજોમાં સુધારો કરશો તો તે તમામ સુધારા ડિજીલોકર સાથે લિંક કરાયેલા તમામ દસ્તાવેજોમાં દેખાશે. ડિજીલોકર અને આધારનો KYCને લગતી જરૂરિયાતો પૂરી કરવા વન સ્ટોપ સોલ્યુશન તરીકે ઉપયોગ કરી શકાશે. આમ થવાથી ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજોના સંગ્રહ અને શેરિંગની ક્ષમતામાં વધારો થશે. ડિજીલોકર માટે સરકાર એક સંસ્થા ઉભી કરશે, જેના થકી નાના અને મધ્યમ ઉદ્યોગો, મોટા ઉદ્યોગો તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ ઓનલાઈન દસ્તાવેજોને સ્ટોર તેમજ શેર કરી શકશે.

આ પણ ખાસ વાંચોઃવારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરોડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટજાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોનફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો

ડિજીલોકર શું છે?
કેન્દ્ર સરકારે પોતાની ડિજીટલ ઈન્ડિયા પહેલ હેઠળ ડિજીલોકરની વ્યવસ્થા શરૂ કરી હતી. જેમાં લોકો પબ્લિક ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમ પર પોતાનાં દસ્તાવેજોને સલામત રીતે સેવ કરી શકે છે. આ વ્યવસ્થાનો હેતુ લોકોને પેપરલેસ ગવર્નન્સ પૂરું પાડવાનો છે. ડિજીલોકર દસ્તાવેજોને ઈશ્યુ કરવા તેમજ તેમની ખરાઈ કરવા માટેનું એક ડિજીટલ પ્લેટફોર્મ છે. જે લોકોને કાગળનાં દસ્તાવેજોને પોતાની સાથે રાખવાની ઝંઝટથી મુક્તિ આપે છે. આ માટે ઓરિજનલ દસ્તાવેજોને સ્કેન કરવાની જરૂર પડે છે.

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો

ડિજીટલ દસ્તાવેજો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 હેઠળ કાયદેસર રીતે માન્ય છે. ડિજીલોકરમાં પ્રાપ્ય દસ્તાવેજો મૂળ દસ્તાવેજોની સમકક્ષ ગણાય છે...ગેઝેટ્સના માધ્યમથી આ દસ્તાવેજોનો ગમે ત્યારે ઉપયોગ કરી શકાય છે. ડિજીલોકરની સુવિધા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ પણ ખાસ વાંચોઃગાંધીજીની હત્યા વિશે આ વાત તમે જાણો છો? અગાઉ ક્યારે-ક્યારે થયો હતો હત્યાનો પ્રયાસ?મોજ-એ-દરિયા...માત્ર 10 હજારમાં લઈ જાઓ મનગમતો મોબાઈલ! ઘરવાલી-બહારવાલી દોનો ખુશ...!WhatsApp પર આવેલી લિન્ક ખોલતાં પહેલાં ચેતજો! નહીં તો આવશે રોવાનો વારોક્યાંય પણ જશો તમારો પીછો કરશે આ મોબાઈલ એપ્સ, હોટલ-ગેસ્ટહાઉસ બધી જગ્યાનો મળશે પત્તો!કાર કે બાઈકમાં બ્રેક સાથે ક્લચ દબાવવો જોઈએ કે નહીં? તમે પણ આવી ભૂલ નથી કરતા ને...
​શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાંનખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news