શું તમે ક્યારેય જોયું છે 22 વર્ષનું કુતરું, આ છે દુનિયા સૌથી ઘરડું કુતરું
28 માર્ચ 2000 એ જન્મેલા પેબલ્સ નામનો કુતરો 22 વર્ષ 59 દિવસનો છે. આ એક ફીમેલ કુતરો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સએ તાજેતરમાં જ પરિણામ જાહેર કર્યા છે. પેબલ્સ દક્ષિણ કેરોલિનાથી છે. અને આ પ્રકારે સૌથી ઓલ્ડ અને જીવિત કુતરા માટે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક પેબલ્સ બની ગયો છે.
Trending Photos
Trending Story: 28 માર્ચ 2000 એ જન્મેલા પેબલ્સ નામનો કુતરો 22 વર્ષ 59 દિવસનો છે. આ એક ફીમેલ કુતરો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સએ તાજેતરમાં જ પરિણામ જાહેર કર્યા છે. પેબલ્સ દક્ષિણ કેરોલિનાથી છે. અને આ પ્રકારે સૌથી ઓલ્ડ અને જીવિત કુતરા માટે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક પેબલ્સ બની ગયો છે.
પેબલ્સ કુતરાની ઉંમર 22 વર્ષ છે. આ પહેલાં સૌથી વધુ ઓલ્ડ અને જીવિત કુતરાનો ગિનિસ રેકોર્ડ ટોબીકીથ નામના એક વર્ષીય કુતરાનું નામ દાખલ હતું. જેથી પેબલ્સે પહેલાં ગિનિસ વર્લ્ડ રેક્રોડ્સ દ્રારા સૌથી ઉંમરલાયક જીવિત કુતરાનું સન્માન આપવામાં આવ્યું હતું. પરંતુ હવે આ ખિતાબ અમેરિકાના સાઉથ કૈરોલિનાના 22 વર્ષીય ટોય ફોક્સ ટેરિયસ પેબલ્સએ છિનવી લીધું છે. તેના માલિકે રેકોર્ડ માટે અરજી ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સને મોકલી હતી. ત્યારબાદ પેબલ્સને આ શીર્ષકના નવા ધારક જાહેર કરવામાં આવ્યા.
પેબલ્સનો જન્મ 28 માર્ચ 2000 ના રોજ થ્યો હતો અને અત્યારે તેની ઉંમર 22 વર્ષ 59 દિવસ છે. પેબલ્સના માલિક જૂની ગ્રેગરીએ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સને જણાવ્યું હતું કે 'પેબલ્સ એક જંગલી કિશોરની માફક છે જે દિવસમાં સુવાનું પસંદ કરે છે અને આખી રાત જાગે છે.
પેબલ્સ હવે પહેલાં કરતાં ઘરડો લાગે છે. પેબલ્સ વિશે તેના માલિક વધુ જણાવતાં કહે છે કે અમે ખરેખર સન્માનિત અનુભવીએ છીએ. પેબલ્સ દરેક વસ્તુમાં અમારી સાથે રહે છે. દરેક ઉતાર ચઢાવ, સારા ખરાબ સમયમાં અમારી સાથે રહ્યો છે. અને તે હંમેશા અમારા જીવનનો પ્રકાશસ્તંભ રહ્યો છે. તેનાથી નાના કુતરા ગેગરી પરિવારની આંખોનો તારો છે. આ એક અવિશ્વસનીય વાત છે કે જેની અધિકત્તમ ઉંમર 15 વર્ષ જ ગણવામાં આવી છે, 22 વર્ષની ઉંમર સુધી તે જીવિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે