International Sculpture Day 2023: જાણો કેમ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડે? જાણો ઇતિહાસ અને મહત્વ
International Sculpture Day 2023: ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડેની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે જે દર વર્ષે એપ્રિલના છેલ્લા શનિવારે વિશ્વમાં મહત્વના સ્કલ્પ્ચરની યાદમાં ઉજવવામાં આવે છે.
Trending Photos
International Sculpture Day 2023: ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડેની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે જે દર વર્ષે એપ્રિલના છેલ્લા શનિવારે વિશ્વમાં મહત્વના સ્કલ્પ્ચરની યાદમાં ઉજવવામાં આવે છે. સ્કલ્પ્ચર એ થ્રિ ડાઈમેંશનલ વિઝ્યુઅલ આર્ટ ફોર્મ છે. જે ઘણીવાર પથ્થર અથવા લાકડાની કોતરણી દ્વારા બનાવવામાં આવે છે.
આ પણ વાંચો:
અમદાવાદમાં મોડી રાતથી વીજળીના કડાકા-ભડાકાં સાથે વરસાદ
કોંગ્રેસમાં કોણ છે જે PM મોદીને આપી શકે છે ટક્કર? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
રાણકી વાવમાં યુવાનો પર વીજળી પડતાં મોત, નંદાસણમાં ચબુતરા પર વીજળી પડતા કબૂતરના મોત
ઇન્ટરનેશનલ સ્કલ્પચર ડેની સ્થાપના યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થિત બિન-લાભકારી સંસ્થા ઇન્ટરનેશનલ સ્કલ્પચર સેન્ટર (ISC) દ્વારા 2015 માં પ્રથમ વખત કરવામાં આવી હતી. ISC સ્કલ્પચરની રચના અને સમાજને આ માટે પ્રોત્સાહન આપવા અને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે, અને આ દિવસની ઉજવણી શિલ્પની કળા વિશે જાગૃતિ લાવવા અને તેનું મહત્વ સમજવા માટે કરવામાં આવે છે..
આ ખાસ દિવસનો ઉદ્દેશ્ય સમાજમાં શિલ્પોના મહત્વને ઉજાગર કરવાનો છે. શિલ્પો એ માત્ર સુશોભનની વસ્તુઓ નથી, પરંતુ રાજકારણ, ધર્મ, ઇતિહાસ અને માનવ જીવનના ઘણા બધા પાસાઓ છે.
આ પણ વાંચો:
Shani Mantra: શનિની સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ માટે કરો આ મંત્રોનો જાપ
રાશિફળ 29 એપ્રિલ: આ રાશિના જાતકો પર શનિદેવ પોતાની કૃપા વરસાવશે, આકસ્મિક ધનલાભના યોગ
અમદાવાદના સીજી રોડ પર 50 લાખની દિલધડક લૂંટ, જાણો સુપર મોલ પાસે શું બની સમગ્ર ઘટના
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે