Watch Video: શું તમે ક્યારેય સુમો પહેલવાનનો ડાન્સ જોયો છે? આ વીડિયો તમને હસાવીને પાગલ કરી દેશે

Funny Dance Video Today: ડાન્સ વીડિયો એક સુમો રેસલરનો છે, જે વજનમાં ખૂબ જ ભારે હોવા છતાં ખુલ્લેઆમ ડાન્સ કરે છે. સુમો રેસલર જેવો દેખાતો આ વ્યક્તિ એ રીતે ડાન્સ કરે છે કે તમે હસીને પાગલ થઈ જશો. આ ફની વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેને લાઈક પણ કર્યો છે.

Watch Video: શું તમે ક્યારેય સુમો પહેલવાનનો ડાન્સ જોયો છે? આ વીડિયો તમને હસાવીને પાગલ કરી દેશે

Funny Dance Video Today: સોશિયલ મીડિયાની દુનિયામાં તમે થોડા પણ એક્ટિવ છો, તો ડાન્સિંગ વીડિયો સ્ક્રીન પર સૌથી વધુ જોવા મળશે. કેટલાક ડાન્સ પરફોર્મન્સ એટલું જબરદસ્ત હોય છે કે તમે તે વીડિયોને ગમે એટલી વાર જુઓ તો તમને મજા જ આવશે... થોડા દિવસો પહેલા આવી જ એક પાકિસ્તાની યુવતીનો ડાન્સ વીડિયો ખૂબ જોવા મળ્યો હતો. આ વીડિયોએ ભારતમાં અને પાકિસ્તાનમાં ધૂમ મચાવી હતી. પાકિસ્તાની યુવતીના ડાન્સ વીડિયોને અલગ-અલગ પ્લેટફોર્મ પર કરોડોની સંખ્યામાં જોવામાં આવ્યો છે.

પરંતુ અહીં અમે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જેનો ડાન્સ બહુ ઓછા લોકોએ જોયો હશે. વાસ્તવમાં ડાન્સ વીડિયો એક સુમો રેસલરનો છે, જે વજનમાં ખૂબ જ ભારે હોવા છતાં ખુલ્લેઆમ ડાન્સ કરે છે. સુમો રેસલર જેવો દેખાતો આ વ્યક્તિ એ રીતે ડાન્સ કરે છે કે તમે હસીને પાગલ થઈ જશો. આ ફની વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેને લાઈક પણ કર્યો છે.

સુમો રેસલરનો ડાન્સ
પરંતુ અહીં અમે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જેનો ડાન્સ બહુ ઓછા લોકોએ જોયો હશે. આ ડાન્સ વીડિયો એક સુમો રેસલરનો છે, જે વજનમાં ખૂબ જ ભારે હોવા છતાં ખુલ્લેઆમ ડાન્સ કરે છે. સુમો રેસલર જેવો દેખાતો આ વ્યક્તિ એ રીતે ડાન્સ કરે છે કે તમે હસીને પાગલ થઈ જશો. આ ફની વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે સુમો રેસલર જેવો દેખાતો આ વ્યક્તિ બીચ પર ફરવા ગયો છે. શરૂઆતમાં બધું સામાન્ય લાગે છે પરંતુ અચાનક જ જાણે માઈકલ જેક્સનનો આત્મા તેની અંદર પ્રવેશી ગયો હોય. તેણે અચાનક ડાન્સ કરવાનું શરૂ કર્યું. ડાન્સ દરમિયાન તે જોરથી પીઠ હલાવે છે અને હાથ વડે ડાન્સ મૂવ્સ પણ કરે છે. જો કે  ડાન્સ દરમિયાન તેનું પેટ ખૂબ જ હલનચલન કરે છે..

ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં યૂઝર્સે ખૂબ પસંદ કર્યો છે.આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પતિલેવાલેચાચા_જીના હેન્ડલથી પણ શેર કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news