આ ફોટા જોઈને થઈ જશે મગજનો અઠ્ઠો! જુઓ શેક્સપીયરથી ટ્રમ્પ અને ઝકરબર્ગ સુધીની હસ્તીઓના હમશકલની તસવીરો!
કહેવાય છેકે, આખી દુનિયામાં એક સકલ વાળા એટલેકે, એજ જેવા ચહેરાવાળા કુલ 7 વ્યક્તિઓ હોય છે. પરંતુ, તેમના ફિચર્સમાં થોડો ફરક હોય છે. પરંતુ, ઘણી વખત એવું પણ બને છે કે 2 વ્યક્તિઓ અદલ એકબીજા જેવા દેખાય છે. ત્યારે, કોઈ સેલેબ્રિટીના હમસકલ એવા પણ હોય છે જે કોપી ટુ કોપી તેમના જેવા જ દેખાય છે. અને પારખવું અઘરું છે કે કોણ રિયલ છે અને કોણ ડુપ્લિકેટ. તો આજે અમે તમને 10 ફેમસ સેલેબ્રિટીના ઐતિહાસિક હમસકલો વિશે જણાવશું જે અદલ એકબીજા જેવા દેખાય છે. જેમાં, કોઈને ઐતિહાસિક વ્યક્તિ છે અને તેમની કોપી કે હમસકલ સેલેબ્રિટી છે.
Trending Photos
નવી દિલ્લીઃ કહેવાય છેકે, આખી દુનિયામાં એક સકલ વાળા એટલેકે, એજ જેવા ચહેરાવાળા કુલ 7 વ્યક્તિઓ હોય છે. પરંતુ, તેમના ફિચર્સમાં થોડો ફરક હોય છે. પરંતુ, ઘણી વખત એવું પણ બને છે કે 2 વ્યક્તિઓ અદલ એકબીજા જેવા દેખાય છે. ત્યારે, કોઈ સેલેબ્રિટીના હમસકલ એવા પણ હોય છે જે કોપી ટુ કોપી તેમના જેવા જ દેખાય છે. અને પારખવું અઘરું છે કે કોણ રિયલ છે અને કોણ ડુપ્લિકેટ. તો આજે અમે તમને 10 ફેમસ સેલેબ્રિટીના ઐતિહાસિક હમસકલો વિશે જણાવશું જે અદલ એકબીજા જેવા દેખાય છે. જેમાં, કોઈને ઐતિહાસિક વ્યક્તિ છે અને તેમની કોપી કે હમસકલ સેલેબ્રિટી છે.
આ પણ વાંચોઃ જેણે 'રામાયણ' બતાવ્યું એની પૌત્રીએ કપડાં કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોએ કહ્યું આવો 'રાવણ કેમ કાઢ્યો'?
1. લિયામ નિસન-
ફિડલ કેસ્ટ્રો એક સામ્યવાદી ક્રાંતિકારી હતો જેણે 1950ના દાયકામાં ક્યુબાનો કંટ્રોલ લીધો હતો. 2016માં જ્યાં સુધી ફિડલનું મૃત્યુ ના થયું ત્યાં સુધી તેનો ક્યુબા પર કંટ્રોલ હતો. ફિડલ કાસ્ટ્રો એકદમ હોલીવૂડ સ્ટાર લિયામ નિસન જેવો દેખોય છે. લિયામ એક ફેમસ એક્ટર છે. લિયામે ટેકન મુવિ સિરિઝ અને સ્ટાર વોર્સ જેવી ફિલ્મોમાં લિડ રોલ કર્યો છે.
આ પણ વાંચોઃ કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!
2. નિકોલસ કેજ-
નિકોલસ કેજ ફેમસ હિરો છે. જે માત્ર ફિલ્મો માટે જ નહીં ઘણા દાન-પુણ્યના કામો માટે પણ જાણીતો વ્યક્તિ છે. ત્યારે, નિકોલસ કેજનો પણ એક ઐતિહાસિક હમસકલ છે. જે બીજાના હિત માટે સિવિલ વોર લડ્યો હતો. નિકોલસનો હમસકલ એક સૈનિક હતો. જે સન 1800માં સિવિલ વોર લડ્યો હતો.
આ પણ વાંચોઃ જમ્યા પછી ફ્રૂટ ખાવાની આદત હોય તો પહેલાં આટલું જાણી લેજો! નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ!
3. ઓર્લાન્ડો બ્લૂમ-
ઓર્લાન્ડો બ્લૂમ પાયરટ ઓફ ધ કેરેબિયન્સ ફિલ્મથી લાઈમલાઈટમાં આવ્યો હતો. ઓર્લાન્ડો ઘણા બધા ફેમસ ડ્રામામાં પણ કામ કરી ચુક્યો છે. ઓર્લાન્ડો બ્લૂમ માત્ર એક્ટર નથી તે એક એડવોકેટ પણ છે. જ્યારે, ઓર્લાન્ડો બ્લૂમ સેમ ટુ સેમ રોમાનિયન પેઈન્ટર નિકોલ ગ્રિગોરેસ્કુ જેવો દેખાય છે.
આ પણ વાંચોઃ Mia Khalifa એ શર્ટના બટન ખોલીને ફોટા ફરતા કર્યા! પેન્ટ પણ પહેર્યું નહોતું એટલે ગરમ થઈ ગયો માહોલ
4. વિલિયમ શેક્સપીયર-
વિલિયમ શેક્સપીયરને દરેક વ્યક્તિ જાણે છે. તેઓ સૌથી સારા લેખક છે અને તેમની રચનાઓ આજે પણ વંચાઈ છે. ત્યારે, તેમનો હમસકલ ચાર દાયકા બાદ જન્મયો જે એક એક્ટર છે. પૉલ ગિયામીટી જે 1997માં ફેમસ થયો હતો. ત્યારબાદ, તેણે ઘણી હોલીવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે.
આ પણ વાંચોઃ સલમાનની નવી ભાભી સામે ભલભલી હીરોઈનો ભરે છે પાણી! બિકિની પહેરી દરિયા કાંઠે બેઠી, જોઈને તમે પણ પલળી જશો
5. લૂઈસ વીટન-
દરેક લોકો લૂઈસ વીટન વિશે જાણે છે. જે એક ખ્યાતનામ ફેશન બ્રાન્ડ છે. બ્રાન્ડનું નામ તેના માલિકના નામ પરથી રખાયું છે. ત્યારે, ફેસમ બ્રાન્ડના માલિકના હમસકલ છે ઝેક ગેલિફિયાનાકિસ જેમણે 'થ હેંગઓવર' જેની ફિલ્મોમાં કામ કર્યું છે.
6. રુપર્ટ ગ્રિન્ટ-
રુપર્ટ ગ્રિન્ટ હેરી પોર્ટર મૂવિનો રોન વિસલી કેરેક્ટરથી જાણીતો થયો. ત્યારબાદ ગ્રિન્ટે ઘણી બધી ફિલ્મો કરી. ગ્રિન્ટનો હમસકલ છે ડેવિડ વિલ્કિ જે 19 સેન્ચુરીના બ્રિટીશ પેઈન્ટર હતા.
આ પણ વાંચોઃ તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!
7. માર્ક ઝુકરબર્ગ-
જે વ્યક્તિનું ફેસબુક પર અકાઉન્ડ છે. તે દરેક વ્યક્તિ માર્ક ઝુકરબર્ગને ઓળખે છે. માર્ક ઝુકરબર્ગ સ્પેનના ફિલિપ 4 જેવા દેખાય છે. જે 1621થી સ્પેન અને પોર્ટુગલમાં રાજ કરતા હતા.
8. એડ્રિયન બ્રોડી-
1990ના દાયકામાં એડ્રિયન બ્રોડી એક ચર્ચિત અને ખ્યાતનામ હોલીવૂડનો એક્ટર હતો. ત્યારથી એડ્રિયને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેનો હમસકલ જોહ્ન લોકી છે જે એક બ્રિટીશ ફિલોસોફર હતા.
આ પણ વાંચોઃ Sex Life થઈ જશે જિંગાલાલા! સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!
9. બ્રુસ વિલિસ-
હોસ્ટેજ ફિલ્મથી ફેમસ થયેલા બ્રુસ વિલિસે ઘણી હોલીવૂડની એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે, તેમણે ઘણા અંગ્રેજી ગીતો પણ ગાયા છે અને ઘણી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. તેમના હમસકલ છે અમેરિકન આર્મીના પૂર્વ જનરલ ડોગ્લસ માકાર્થર. તેઓ વર્લ્ડ વોર 2માં અમેરિકાની આર્મીના ચીફ હતા.
આ પણ વાંચોઃ Hot કપડા નહીં મહિલાઓની આ આદતો પુરુષોને લાગે છે સૌથી Sexy! જાણો સેક્સી શબ્દ કઈ રીતે બન્યો સ્ટાઈલ ટેગ
10. ડોનાલ્ડ ટ્રમ્પ-
ડોનાલ્ડ ટ્રમ્પને દુનિયામાં મોટા ભાગના લોકો જાણે છે. તે એક સફળ બિઝનેસમેન અને અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ છે. જ્યારે, વર્લ્ડ વોર 2માં અમેરિકાના જનરલ રહી ચુકેલા જૉર્જ પેટોનના તેઓ હમશકલ છે.
આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!
આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે