Happy New Year: દુનિયાના આ શહેરોમાં સૌથી પહેલા 2019નું સ્વાગત, જુઓ વીડિયો
ઓકલેન્ડમાં હજારો લોકોએ ઉજવણી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. અહીંયા પર સિડની ઓપેરા હાઉસની આતિશબાજી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે.
Trending Photos
ઓકલેન્ડ: 2018ની વિદાઇ અને નવા વર્ષના આગમનની રાહ જોઇ રહેલા લોકોએ સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત કર્યું છે. દુનિયામાં સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં કરવામાં આવ્યું છે. ઓકલેન્ડમાં હજારો લોકોએ ઉજવણી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું છે. અહીંયા પર સિડની ઓપેરા હાઉસની આતિશબાજી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે.
2019 Countdown at the Viaduct, Auckland New Zealand. Happy New Year To The Whole Wide World🎉🎉🎉🤩 pic.twitter.com/xRsBQXyj5A
— Hassan Rizvi (@Hassan_rizvi99) December 31, 2018
#WATCH Auckland in New Zealand welcomes new year 2019 https://t.co/ZhZwqkXrUs
— ANI (@ANI) December 31, 2018
New Zealand's Auckland welcomes the new year with fireworks #NewYear2019 pic.twitter.com/acC47C5Edb
— ANI (@ANI) December 31, 2018
દુનિયા ઉપરાંત ભારતમાં પણ લોકો ન્યૂ યરના સ્વાગત માટે તૈયારી કરી રહ્યાં છે. રાજધાની દિલ્હી સહીત સમગ્ર દેશના મોટ શહેરોમાં ન્યૂ યરનું સ્વાગત કરવાની તૈયારી પૂરી થઇ ગઇ છે. રાત્રે 12 વાગે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે