ઝી24કલાક પર જાણો છટ્ટા તબક્કાના મતદાનની મહત્વની વાતો

કુલ 979 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે . છટ્ટા તબક્કાના મતદાન વખતે 10 કરોડ 18 લાખ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ. 7 રાજ્યોની 59 બેઠકો પર આજે થઇ રહ્યું છે મતદાન.

Trending news