જુઓ ખુરશીના ખેલનો...X-Ray

મહારાષ્ટ્રમાં આખરે જેની આશંકા હતી તે પ્રમાણે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. પહેલા ભાજપ અને ત્યારબાદ શિવસેના સરકાર બનાવવામાં નિષ્ફળ જતાં રાજ્યપાલે રાજ્યમાં સરકાર બનાવવાની કોઈ બંધારણીય વ્યવસ્થા નથી. જેના કારણે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ભલામણ કરી. ત્યારે આ રાજ્યપાલ છે કોણ જેમની ભલામણથી એનસીપીને આપેલા સમય પહેલા દેશની આર્થિક નગરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દીધું?

Trending news