વર્લ્ડકપ 2019: વેસ્ટ ઈન્ડિઝ સામે શું રહેશે ભારતની સ્ટ્રેટેજી, જુઓ વિશેષ ચર્ચા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે મુકાબલો, સેમિફાઈનલમાં પહોંચવા ભારતને બે જીત જરૂરી. વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મળે તો ભારત માટે સેમિફાઇનલમાં પહોંચવું સરળ.પોઈન્ટ ટેબલમાં હાલમાં ત્રીજા ક્રમે છે ભારત.

Trending news