પોરબંદરમાં મર્ડર: તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરાઈ મહિલાની હત્યા

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં મહિલાની હત્યા કરાઇ છે. તિક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. કામલાબગ પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હત્યાના કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Trending news