કયા ગામે પાણીનો કર્યો સદુપયોગ? જુઓ Zee 24 કલાકની વિશેષ રજુઆત ' ગામડું જાગે છે'

દિનપ્રતિદિન ગરમી વધી રહી છે. પાણીની ખપત પણ હવે બમણા વેગથી વધી રહી છે. પાણીની બચત જેટલી જરૂરી છે. તેટલો જ તેનો સદઉપયોગ કરવો જરૂરી છે. પાણીના સદુપયોગથી કેટલા ફાયદા છે. તે આપ સૌને જણાવવા આજે તમને લઈ જઈશું સુરતના સ્યાદલા ગામમાં.

Trending news